શોધખોળ કરો

IND Vs ENG: ઋષભ પંત કોરોના પૉઝિટીવ, સાહા પણ આઇસૉલેટ, વિકેટકીપરના રિસ્પેસમેન્ટ અંગે બીસીસીઆઇએ શું કહ્યું

બીસીસીઆઇનુ માનવુ છે કે ઋષભ પંતનો આઇસૉલેશન પીરિયડ પુરો થવાનો છે. જોકે પંતમાં કોઇ ગંભીર લક્ષણો નથી એટલે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવાની જરૂર નથી.

IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલા ખેલાડીઓમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પૉઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય સભ્યો અને સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જોકે, કેટલાકને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. ઋષભ પંત પૉઝિટીવ થતા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી છે, કેમકે ટીમ ઇન્ડિયા પાસે વધારાનો વિકેટકીપર નથી. હવે રિપ્લેસમેન્ટ અંગે બીસીસીઆઇએ મોટુ નિવેદન આપ્યુ છે. 

ટીમ ઇન્ડિયાના મુખ્ય વિકેટકીપર ઋષભ પંત 8મી જુલાઇએ કોરોના પૉઝિટીવ આવ્યો હતો. પંત ઉપરાંત ટીમ ઇન્ડિયાના સ્ટાફ મેમ્બર દયાનંદ ગિરાની પણ કોરોના પૉઝિટીવ છે. રિદ્ધિમાન સાહા ગિરાનીની બહુજ ક્લૉઝ કૉન્ટેક્ટમાં હોવાના કારણે સાહાને પણ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. આમ થવા છતાં બીસીસીઆઇએ રિપ્લેસમેન્ટ આપવાની ના પાડી દીધી છે. 

બીસીસીઆઇનુ માનવુ છે કે ઋષભ પંતનો આઇસૉલેશન પીરિયડ પુરો થવાનો છે. જોકે પંતમાં કોઇ ગંભીર લક્ષણો નથી એટલે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવાની જરૂર નથી. બીસીસીઆઇએ કહ્યું - અમે અત્યારે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવા પર વિચાર નથી કરી રહ્યાં.  કોરોનાને ધ્યાનમાં રાખીને પહેલાથી જ ઇંગ્લેન્ડ પ્રવાસમાં 20 સભ્યોની મોટી ટીમ મોકલવામાં આવી છે. આ ઉપરાંત પાંચ રિઝર્વ ખેલાડીઓ પણ ટીમની સાથે ઉપલબ્ધ છે. 

ઉલ્લેખનીય છે કે કૉવિડ-19 પ્રૉટોકોલના કારણે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવો આસાન નથી. ઇંગ્લેન્ડ સરકારે ભારતને રેડ કેટેગરીમાં મુક્યુ છે એટલે કોઇપણ ભારતીયને ઇંગ્લેન્ડમાં એકદમ સખત ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ પડે છે.  

બીસીસીઆઇને આશા છે કે 18 જુલાઇએ થનારા કૉવિડ ટેસ્ટમાં ઋષભ પંતનો રિપોર્ટ નેગેટિવ આવી જશે. જોકે ઋષભ પંત 20 જુલાઇથી શરૂ થનારી પ્રેક્ટિસ મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. સાહાનો આઇસૉલેશન પીરિયડ પણ 20 જુલાઇએ પુરો નહીં થાય. સાહા પ્રેક્ટિસ મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. આવામાં કેએલ રાહુલ પ્રેક્ટિસ મેચમાં વિકેટકીપરની ભૂમિકા નિભાવતો દેખાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget