શોધખોળ કરો

ભારતીય ટીમને પછાડવા ન્યુઝીલેન્ડ દેશના સૌથી ઊંચા ખેલાડીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા

આ નવા ખેલાડીઓમાં ટીમના સૌથી ઊંચા ખેલાડીને પણ ભારત સામે ઉતારે તેવી શક્યતા છે. આ ખેલાડીની ઊંચાઈ 6 ફૂટ 8 ઈંચ છે જો આ ખેલાડીનો ટીમમાં સમાવેશ થશે તો ભારતીય બેટ્સમેન માટે સમસ્યાઓ ઉભી થશે.

ભારત સામે વન-ડે સીરિઝ માટે ન્યૂઝીલેન્ડે ટીમમાં નવા ખેલાડીઓને મેદાનમાં એન્ટ્રીની તૈયારીઓ શરૂ કરી છે. આ નવા ખેલાડીઓમાં ટીમના સૌથી ઊંચા ખેલાડીને પણ ભારત સામે ઉતારે તેવી શક્યતા છે. આ ખેલાડીની ઊંચાઈ 6 ફૂટ 8 ઈંચ છે જો આ ખેલાડીનો ટીમમાં સમાવેશ થશે તો ભારતીય બેટ્સમેન માટે સમસ્યાઓ ઉભી થશે. ભારતીય ટીમને પછાડવા ન્યુઝીલેન્ડ દેશના સૌથી ઊંચા ખેલાડીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા ભારત સામેની વન-ડે સીરિઝ માટે ન્યૂઝીલેન્ડના અમુક ખેલાડી અનફિટ છે. ઈજાઓના કારણે ત્રણ ખેલાડી આગામી મેચ રમી શકે તેમ નથી ત્યારે હવે આ ન્યૂઝીલેન્ડને ટીમમાં નવા ખેલાડીઓને સામેલ કરવાની ફરજ પડી છે. નવા સામેલ થનાર ખેલાડીઓમાં ન્યૂઝીલેન્ડના સૌથી ઊંચા બોલર કાયલી જેમ્સનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતીય ટીમને પછાડવા ન્યુઝીલેન્ડ દેશના સૌથી ઊંચા ખેલાડીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા જેમ્સનની ઊંચાઈ 6 ફૂટ 8 ઈંચ છે. આ ખેલાડીએ આજ સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ ખેલાડીને ભારત વિરૂદ્ધ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. વન-ડે સીરિઝની શરૂઆત 5મી ફેબ્રુઆરીના રોજ થવાની છે. ન્યૂઝીલેન્ડના કોચ કરતાં પણ વધુ ઊંચાઈ હોવાથી જેમીસનને ‘ટૂ મીટર પીટર’ અને ‘Killa’ પણ કહેવામાં આવે છે. હાલમાં જ ઈન્ડિયા એ ટીમ સામેની મેચમાં આ ખેલાડીએ ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમને પછાડવા ન્યુઝીલેન્ડ દેશના સૌથી ઊંચા ખેલાડીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા ન્યૂઝીલેન્ડના હેડ કોચે સ્વીકાર્યું હતું કે, તેમની ટીમ વર્લ્ડ કપ ફાઈનલમાં જે બેટિંગ કોમ્બીનેશન સાથે રમી તે જ કોમ્બીનેશન સાથે મેદાનમાં ઉતારી શકે છે. બોલિંગની વાત કરીએ તો ટિમ સાઉથી બોલર્સની આગેવાની કરશે. દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનની સામે આક્રમક બોલિંગ માટે નવા બોલર્સનો સમાવેશ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget