શોધખોળ કરો

ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની હાર, ન્યૂઝિલેન્ડે 2-1થી જીતી સીરિઝ

હેમિલ્ટનઃ ન્યૂઝિલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો ચાર રને પરાજય થયો હતો. આ જીત સાથે ન્યૂઝિલેન્ડે 2-1થી સીરિઝ જીતી લીધી હતી.  213 રનના લક્ષ્યાંકનો સામનો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શિખર ધવન ભારતીય ઇનિંગની પ્રથમ ઓવરમાં જ 5 રન બનાવી આઉટ થયો હતો. મિશેલ સેન્ટરે તેની વિકેટ ઝડપી હતી. વિજય શંકર 28 બોલમાં 2 સિક્સ અને 5 ફોરની મદદથી 43 રન બનાવી સેન્ટરનો બીજો શિકાર બન્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે ન્યૂઝિલેન્ડ સરળતાથી મેચ જીતી જશે પરંતુ અંતમાં દિનેશ કાર્તિકે અણનમ 16 બોલમાં 33 અને કૃણાલ પંડ્યાએ અણનમ 13 બોલમાં 26 રન ફટકારી મેચને રસપ્રદ બનાવી હતી. ટીમ ઇન્ડિયા તરફથી ધોનીએ 2, હાર્દિક પંડ્યા 21 અને પંતે 28 રન ફટકાર્યા હતા. ત્રીજી અને નિર્ણાયક T20માં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ 7.3 ઓવરમાં જ 80 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. કોલિન મુનરોએ 40 બોલમાં 5 ફોર અને 5 સિક્સની મદદથી 72 રન બનાવ્યા હતા. ટીમ સેફર્ટે 25 બોલમાં 3 ફોર અને 3 સિક્સ વડે 43, ગ્રાન્ડ હોમે 16 બોલમાં 3 ફોર અને 1 સિક્સ વડે 30 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવને બાદ કરતાં ભારતના તમામ બોલર ખર્ચાળ સાબિત થયા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 26 રનમાં બે તથા ખલીલ અહમદ અને ભુવનેશ્વર કુમારને 1-1 સફળતા મળી હતી. ભારતીય ટીમમાં ચહલના સ્થાને કુલદીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝિલેન્ડની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બ્લેક ટિકનરને ટી20 કેપ આપવામાં આવી છે. બંને ટીમો ટી-૨૦ શ્રેણીમાં 1-1થી બરોબરી પર છે અને આજની મેચનું પરીણામ શ્રેણીનો વિજેતા નક્કી કરશે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિક, એમ એસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget