શોધખોળ કરો

આજની ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રમાય જ નહીં તેવા સંજોગો, જાણો શું છે કારણ ?

1/7
2/7
આ પહેલાં 2013માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ પડતાં મેચ 40-40 ઓવરની કરાઈ હતી. પાકિસ્તાનની ઈનિંગ્સ પતી પછી વરસાદ પડતાં ભારતને 22 ઓવરમાં 102 રનનું ટાર્ગેટ અપાયું હતું. ધોનીની ટીમે આ ટાર્ગેટ પાર પાડીને પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારવાનો સિલસિલો રોક્યો હતો.

3/7
બર્મિંગહામમાં એ પહેલાં ગયા અઠવાડિયે રમાયેલી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ પાકિસ્તાનની વોર્મ અપ મેચ પણ 10.2 ઓવરની રમત પછી બંધ રાખવી પડી હતી. ધોધમાર વરસાદ તૂટી પડતાં આગળ મેચ રમવી શક્ય નહોતી બની. બર્મિંગહામનો આ રેકોર્ડ જોતાં ભારતીય ક્રિકેટ ચાહકોએ વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરવી પડશે.

4/7
બર્મિગહામમાં આ સીઝનમાં સતત વરસાદ પડી રહ્યો છે. બે દિવસ પહેલાં શુક્રવારે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મેચમાં વરસાદ પડતાં મેચ 46-46 ઓવરની કરવી પડી હતી. એ પછી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ દરમિયાન 9 ઓવર નંખાઈ પછી વરસાદ તૂટી પડતાં આગળ મેચ રમી શકાઈ નહોતી અને પડતી મૂકવી પડી હતી.

5/7
આ આગાહી સાચી પડે તો ભારત-પાકિસ્તાન મેચ ધોવાઈ જાય ને ક્રિકેટ ચાહકોના ઉત્સાહ પર પાણી ફરી વળે. રવિવારે સાંજે બરફનું તોફાન આવે અને છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી પણ કરાઈ છે. આ આગાહી સાચી પડે તો ભારત-પાકિસ્તાન મેચમાં ડકવર્થ-લુઈસ નિયમ લાગુ કરવો પડે તેવી પણ શક્યતા છે.

6/7
બર્મિંગહામઃ ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી એકબીજા સામે ક્રિકેટના મેદાન પર ટકરાવાનાં છે તેના કારણે ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના છે. જો કે ક્રિકેટ ચાહકોના આ ઉત્સાહ પર પાણી ફરી વળે તેવા સમાચાર બર્મિંગહામથી આવી રહ્યા છે અને તેના કારણે ભારત-પાકિસ્તાન મેચ ના રમાય તેવું પણ બની શકે છે.

7/7
આઈસીસ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બની શકે છે. સ્થાનિક હવામાન ખાતા તથા હવામાન અંગે વિશ્વસનિય આગાહીઓ કરવા માટે જાણીતી વેબસાઈટ વેધરડોટકોમના જણાવ્યા પ્રમાણે આજે દિવસ દરમિયાન બર્મિંગહામમાં વરસાદ પડે તેવી શક્યતા 40 ટકા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget