શોધખોળ કરો
Advertisement
INDvSA ત્રીજી T20: દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 વિકેટે હરાવ્યું, ડી કોકના અણનમ 79 રન
દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટથી હાર આપી છે.
બેંગલુરુ: દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટથી હાર આપી છે. ભારતે આપેલા 135 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં અંતે 1 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ડી કોકે 52 બોલમાં અણનમ 79 રન ફટકાર્યા હતા.
આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા. શિખર ધવને સર્વાધિક 36 રન બનાવ્યા હતા. પંત અને જાડેજાએ 19-19 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી રબાડાએ 39 રનમાં 3 વિકેટ ખેરવી હતી.Captain de Kock (79*) guides South Africa to a 9-wicket win. The series ends with a 1-1 reading #TeamIndia #INDvSA @Paytm pic.twitter.com/FvhZuGfnCU
— BCCI (@BCCI) September 22, 2019
આ મેચને જીતીને ભારત સીરિઝ પોતાના નામે કરવા માંગશે. ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ હતી અને બીજી મેચ ભારતે સાત વિકેટથી જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી.Innings Break!
After opting to bat first, #TeamIndia post a total of 134/9 after 20 overs. Updates - https://t.co/LcO4kVOSNZ #INDvSA pic.twitter.com/sfKMNpr4GI — BCCI (@BCCI) September 22, 2019
3rd T20I. India XI: R Sharma, S Dhawan, V Kohli, R Pant, S Iyer, H Pandya, R Jadeja, K Pandya, W Sundar, D Chahar, N Saini https://t.co/LcO4kVxhWr #IndvSA @Paytm
— BCCI (@BCCI) September 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion