શોધખોળ કરો
Advertisement
બુમરાહ સાથે ખાસ લિસ્ટમાં સામેલ થયો શમી, જાણો વિગતે
શમીએ બીજી ઈનિંગમાં 10.5 ઓવરમાં 35 રનમાં 5 વિકેટ લીધી હતી. જેમાંથી 4 બેટ્સમેનોને તેણે ક્લિન બોલ્ડ કર્યા હતા. તે જસપ્રીત બુમરાહ બાદ આ ઉપલબ્ધિ મેળવનારો બીજો ભારતીય ફાસ્ટ બોલર છે.
વિશાખાપટ્ટનમઃ ભારતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દાવમાં 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ થયું હતું.
શમીએ બીજી ઈનિંગમાં 10.5 ઓવરમાં 35 રનમાં 5 વિકેટ લીધી હતી. જેમાંથી 4 બેટ્સમેનોને તેણે ક્લિન બોલ્ડ કર્યા હતા. તે જસપ્રીત બુમરાહ બાદ આ ઉપલબ્ધિ મેળવનારો બીજો ભારતીય ફાસ્ટ બોલર છે.
જસપ્રીત બુમરાહે ગત મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં આ સિદ્ધી મેળવી હતી. બુમરાહ હાલ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી બહાર છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ
રોહિત શર્માનો ઘટસ્ફોટ, કહ્યું- બે વર્ષ પહેલા મને કહેવામાં આવ્યું હતું કે.....
દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના આ રહ્યા હીરો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement