શોધખોળ કરો

INDvsWI : પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્માનો ઝંઝાવાત, જાણો કેટલા રેકોર્ડ બનાવ્યા

ઈશાંત શર્માના તરખાટ સામે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. ઈશાંતે 42 રનમાં 5 વિકેટ લીધી હતી. જે કેરેબિયન ધરતી પર તેનો બીજો સર્વશ્રેષ્ઠ દેખાવ છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે મેચ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. પ્રથમ ઈનિંગમાં 297 રનમાં ઓલઆઉટ થયા પછી ભારતે વિન્ડીઝની 189 રનમાં 8 વિકેટ લઇ લીધી છે. ભારત હજી વિન્ડીઝ કરતા 108 રન આગળ છે અને સારી લીડ મેળવે તેવી પ્રબળ સંભાવના છે.  ભારત તરફથી ઈશાંત શર્માએ 5 વિકેટ લીધી હતી. INDvsWI : પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્માનો ઝંઝાવાત, જાણો કેટલા રેકોર્ડ બનાવ્યા ઈશાંત શર્માના તરખાટ સામે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. ઈશાંતે 42 રનમાં 5 વિકેટ લીધી હતી. જે કેરેબિયન ધરતી પર તેનો બીજો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલા 2011માં તેણે 55 રનમાં 6 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં તેણે ત્રીજી વખત ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી. INDvsWI : પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્માનો ઝંઝાવાત, જાણો કેટલા રેકોર્ડ બનાવ્યા ઈશાંત શર્મા વેસ્ટ ઈન્ડિઝમાં અત્યાર સુધીમાં 35 વિકેટ ઝડપી ચુક્યો છે. જે વિદેશી ધરતી પર ઈંગ્લેન્ડ બાદ તેની સૌથી વધારે વિકેટ છે. ઈશાંત શર્માએ બેટિંગથી 19 રનની ઈનિંગ રમવાની સાથે જાડેજા સાથે 60 રનની ભાગીદારી કરી ભારતને 297 રન સુધી પહોંચાડ્યું હતું. પાંચ વર્ષ બાદ તેણે આ કારનામું કર્યું હતું. આ પહેલા 2014માં ઈંગ્લેન્ડ સામે ઓવરલમાં તેણે ધોની સાથે 50 રનની પાર્ટનરશિપ કરી હતી. INDvsWI : પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્માનો ઝંઝાવાત, જાણો કેટલા રેકોર્ડ બનાવ્યા ઈશાંતે બે કેરેબિયન બેટ્સમેનો ક્રેગ બ્રેથવેટ અને શેમરોન હેયમાયરને કોટ એન્ડ બોલ્ડ આઉટ કર્યા હતા.  12 વર્ષ બાદ ઈશાંતે ટેસ્ટ ક્રિકેટમાં આ રીતે વિકેટ લીધી હતી. આ પહેલા 2007માં તેણે બેંગલુરુમાં પાકિસ્તાન સામે દાનિશ કનેરિયાને આ રીતે આઉટ કર્યો હતો. આયોડીનની ઉણપથી પીડાઈ રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ખુદ કર્યો ખુલાસો, જાણો વિગત અમદાવાદમાં આ તારીખે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Embed widget