શોધખોળ કરો
રોહિત શર્માની પત્નીએ સોશીયલ મિડિયા પર યુજવેન્દ્ર ચહલનો ઊધડો લઈ લીધો, જાણો શું છે કારણ
1/3

આ કોમેન્ટના જ વાબમાં રિતિકાએ લખ્યું કે, હાહાહાહા માત્ર 25 તારીખ સુધી જ, હું તમને સલાહ આપું છું કે 27 તારીખે તમે મારી સાથે રોહિત માટે કડવાચોથનું વ્રત રાખો અને ત્યારબાદ આ કોમેન્ટ પર ખૂબ જ કોમેન્ટ્સ આવી. આ દરમિયાન આશીષ નેહરાની પત્ની રૂષમા નેહરાએ લખ્યું કે, ચહલ આ પણ કરશે.
2/3

રોહિત શર્માએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં રોહિત શર્મા અને યુજવેન્દ્ર ચહલ સાથે જોવા મળી રહ્યા છે અને આ વીડિયોની કોમેન્ટમાં ચહલ લખે છે કે, જુઓ ભાભી હું તમામ જગ્યાએ છું.
3/3

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્મઆએ દશેરાની શુભેચ્છા આપવા માટે જે વીડિયો પોસ્ટ કર્યો હતો તેના પર રિતિકા સજદેહ અને યુજવેન્દ્ર ચહલની કમેન્ટ્સે સૌને હેરાન કરી મૂક્યા હતા. ચહલે રિતિકાને ચીડાવતા એક કમેન્ટ લખી, જેનો જવાબ તેને એવો મળ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ.
Published at : 22 Oct 2018 07:44 AM (IST)
View More





















