શોધખોળ કરો

IND v WI ટીમ ઈન્ડિયા તરફથી આજે ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડીઓ, જાણો વિગત

વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની ટી20 સીરિઝ પૈકીની અંતિમ મેચ આજે રમાશે. ભારતે ફ્લોરિડામાં રમાયેલી બંને મેચ જીતી લીધી હોવાથી શ્રેણી પર 2-0થી કબજો કરી લીધો છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની ટી20 સીરિઝ પૈકીની અંતિમ મેચ આજે રમાશે. ભારતે ફ્લોરિડામાં રમાયેલી બંને મેચ જીતી લીધી હોવાથી શ્રેણી પર 2-0થી કબજો કરી લીધો છે પરંતુ હવે ટીમ ઈન્ડિયાની નજર વિન્ડિઝને 3-0થી વ્હાઇટ વોશ કરવા પર છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયામાં કેટલાક ફેરફાર થઈ શકે છે. ખરાબ ફોર્મમાં રહેલા રિષભ પંતને વધુ એક મોકો આપવામાં આવી શકે છે, જ્યારે મનીષ પાંડે અને રોહિત શર્માને આરામ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. બોલિંગ વિભાગમાં પણ પરિવર્તન કરવામાં આવે તેવા કેપ્ટન કોહલીએ સંકેતો આપ્યા છે. રોહિત શર્માના સ્થાને લોકેશ રાહુલ અને મનીષ પાંડેના બદલે શ્રેયસ અય્યર ટીમમાં સ્થાન મેળવી શકે છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી લેગ સ્પિનર રાહુલ ચહર ડેબ્યૂ કરી શકે છે. આઈપીએલમાં ચહરે તેના કાંડાના કૌવત દ્વારા દિગ્ગજ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા અને વિકેટ ઝડપી હતી. જાડેજાના સ્થાને તેનો સમાવેશ કરવામાં આવી શકે છે. જ્યારે તેના પિતરાઇ ભાઈ દીપક ચહરને ભુવનેશ્વર કુમારના સ્થાને સામેલ કરવામાં આવે તેવી અટકળો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ

IND vs AFG Test Live Score: ભારતે ચોથી વિકેટ ગુમાવી, કેપ્ટન ગિલ આઉટ, પંત અને જુરેલ ક્રિઝ પર

T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન

ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, સાત વર્ષ બાદ જીત્યું ટાઈટલ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો

NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન
હવે Instagramનો ઉપયોગ કરવા માટે આપવા પડશે રૂપિયા? કંપનીએ ભારતમાં લોન્ચ કર્યા નવા પ્લાન

આ દિવસે ખાતામાં આવી શકે છે PM કિસાન યોજનાનો 23મો હપ્તો, જાણીલો લેટેસ્ટ અપડેટ

Embed widget