શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રન બનાવતાં જ કોહલી પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેનનો તોડી નાંખશે મોટો રેકોર્ડ, જાણો વિગત

3 મેચની વન ડે શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે અનેક રેકોર્ડ બનાવવાની તક છે.

નવી દિલ્હીઃ  યજમાન વેસ્ટ ઇન્ડિઝનો ટી-20 શ્રેણીમાં 3-0થી વ્હાઇટ વોશ બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર આજથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણી છે. 3 મેચની વન ડે શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે અનેક રેકોર્ડ બનાવવાની તક છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રન બનાવતાં જ કોહલી પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેનનો તોડી નાંખશે મોટો રેકોર્ડ, જાણો વિગત ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બનવાથી માત્ર 19 રન દૂર છે. કોહલીએ વિન્ડિઝ સામે 1912 રન બનાવ્યા છે અને હાલ તે બીજા નંબર પર છે. પાકિસ્તાનનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિંયાદાદ 1930 રન સાથે પહેલા નંબબર પર છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રન બનાવતાં જ કોહલી પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેનનો તોડી નાંખશે મોટો રેકોર્ડ, જાણો વિગત કોહલી પાસે ભારત-વેસ્ટ ઈન્ડિઝ દ્વીપક્ષીય શ્રેણીમાં સૌથી વધારે રન બનાવવાની તક છે. વેસ્ટ ઈન્ડિઝના રામનરેશ સરવાને 17 મેચમાં 700 રન બનાવ્યા છે, જ્યારે કોહલી હાલ 12 મેચમાં 556 રન નોંધવા ચુક્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રન બનાવતાં જ કોહલી પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેનનો તોડી નાંખશે મોટો રેકોર્ડ, જાણો વિગત વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓપનર ડેસમંડ હેયન્સનો રેકોર્ડ તોડવાનો પણ કોહલી પાસે મોકો છે. કોહલી અને હેયન્સ 2 સદી સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબર પર છે. રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget