શોધખોળ કરો

ડુ પ્લેસિસની સદી પર ભારે પડી વિરાટની સદી, 6 વિકેટે ભારતે આફ્રિકાને હરાવ્યું, બન્યું વનડેમાં નંબર-1

1/7
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), ધવન, રોહિત, રહાણે, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, ધોની, પંડ્યા, ચહલ, કુલદીપ, અક્ષર, ભુવનેશ્વર બુમરાહ, શમી, શાર્દુલ ઠાકુર સાઉથ આફ્રિકાઃ કાફ ડૂ પ્લેસિસ (કેપ્ટન), અમલા, ડિ કૉક, ડુમિની, માર્કરમ, ડેવિલ, મિલર, ખાયેલિહલે જોન્ડો, મૉરિસ, એન્ગિડી, રબાડા, મોર્કેલ, તાહિલ, ફેહલુકવાયો, તબરેજ શમ્સી.

2/7
ભારતે ડરબનમાં સાઉથ આફ્રિકા સામે 7 વન-ડે રમી છે. 6માં તેણે હારનો સામનો કરવો પડ્યો, એક મેચ રદ્દ થઇ. 1992થી અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકામાં 4 વનડે સીરિઝ રમી છે. બે સીરિઝમાંથી તે એક પણ જીતી નથી શકી. 102 રન બનાવતા જ ધોનીના વનડેમાં 10,000 રન પુરાં થઇ જશે. આવું કરનાર ધોની ચોથો ભારતીય અને વિશ્વનો 12માં બેટ્સમેન હશે.

3/7
ડરબનઃ ડરબનમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવી દીધું છે, આની સાથે જ વિરાટ બ્રિગેડે છ મેચોની આ વન ડે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલા આફ્રિકાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા અને ટીમ ઇન્ડિયાની જીત માટે 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ટીમ ઇન્ડિયાએ 45.3 ઓવરમાં જ આ લક્ષ્યને હાસિલ કરીને શાનદાર જીત નોંધવી હતી.

4/7
રહાણે અને કોહલીએ ત્રીજી વિકેટ માટે 189 રનોની પાર્ટનિરશિપ કરીને ભારતની જીત નક્કી કરી દીધી હતી. છેલ્લે બેટિંગ કરવા ઉતરેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શાનદાર ચોગ્ગો ફટાકારીને મેચ ફિનિશ કરી હતી. વિરાટ કોહલીને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

5/7
આઇસીસી વન-ડે રેન્કિંગમાં હાલ સાઉથ આફ્રિકા (120) પહેલા અને ભારત (119) બીજાં નંબરે છે. જો ઇન્ડિયન ટીમ સીરિઝ જીતે છે આ તેની સતત નવમી સીરિઝ જીત હશે.

6/7
ભારતે અહીં 26 વર્ષમાં સાઉથ આફ્રિકા સામે 7 વન-ડે મેચ રમી છે, જેમાંથી તે 7 મેચ હારી ગયું અને એક કેન્સલ થઇ હતી. 'વિરાટ બ્રિગેડ'ની પાસે આ ક્રમને તોડવાનો આજે મોકો હતો. તો મોકો સાબિત કર્યો. પહેલી, તે અહીં જીતનાર પ્રથમ ભારતીય ટીમ બની અને બીજું તે વન-ડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઇ.

7/7
ભારતીય ટીમના જીતના હીરો રહેલા કેપ્ટન વિરાટ કોહલી, જેને પોતાની વનડે કેરિયરની 33માં સદી ફટકારતા 112 રનોની ઇનિંગ રમી. અજિંક્યે રહાણેએ પણ કોહલીનો પુરેપુરો સાથે આપ્યો અને 79 રનોની ઇનિંગ રમીને વનડેમાં જોરદાર વાપસી કરી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Embed widget