શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના 2007 અને 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, જાણો વિગત
1/6

આઇસીસી પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીતનારા ગંભીરે ભારત તરફથી 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 T20 મેચ રમી છે. તેણે 58 ટેસ્ટમાં 9 સદીની મદદથી 4151 રન બનાવ્યા છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 206 રન છે. 147 વન ડેમાં 39.7ની સરેરાશથી 5238 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 150 રન અણનમ છે. વન ડેમાં તેણે 11 સગી અને 34 અડધી સદી મારી છે. 37 T20માં તેણે 119ના સ્ટ્રાઇક રેટ સાથે 932 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે.
2/6

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગંભીરે તેની કેપ્ટનશિપમાં કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત વિજેતા બનાવી હતી.
Published at : 04 Dec 2018 09:08 PM (IST)
View More





















