શોધખોળ કરો
Advertisement
ભારતીય હોકી ટીમે મેળવી અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રેંકિંગ, પહોંચી ચોથા ક્રમે
ભારતીય પુરુષ હોકી ટીમ વર્લ્ડ રેન્કિંગના નવા ટેબલમાં એક સ્થાન ઉપર ચડીને ચોથા સ્થાન પર પહોંચી છે. જે ભારતીય પૂરષ હોકી ટીમની 2003માં FIH વર્લ્ડ રેંકિંગ શરૂ થયાં બાદ સર્વોચ્ચ રેંકિંગ છે.
નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમ વર્લ્ડ રેન્કિંગના નવા ટેબલમાં એક સ્થાન ઉપર ચડીને ચોથા સ્થાન પર પહોંચી છે. જે ભારતીય પૂરષ હોકી ટીમની 2003માં FIH વર્લ્ડ રેંકિંગ શરૂ થયાં બાદ સર્વોચ્ચ રેંકિંગ છે.
FIH હોકી પ્રો લીગના પહેલા ત્રણ રાઉન્ડમાં શાનદાર ફોર્મથી ભારત પાંચમાં સ્થાનથી ચોથા સ્થાને પહોંચવામાં સફળ રહ્યું છે. પોઇન્ટની સંખ્યા મેચના પરિણામ, ટીમોની સંબંધિત રેન્કિંગ અને મેચના મહત્વ પર આધારિત છે.
ભારત આગળ વધતા ઓલમ્પિક ચેમ્પિયન અર્જેન્ટના એક સ્થાન નીચે પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સર્વોચ્ચ સ્થાને છે. તે બાદ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડનો નંબર આવે છે. જર્મની અને ઈંગ્લેન્ડ ક્રમશ: છઠ્ઠા અને સાતમાં સ્થાને છે, જ્યારે ન્યૂઝિલેન્ડ આઠમાં સ્થાન પર છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
એસ્ટ્રો
Advertisement