શોધખોળ કરો

મિતાલી રાજે મહિલા ટી20 ક્રિકેટમાંથી અચાનક સન્યાસ લેવા પાછળ આપ્યુ આ ખાસ કારણ, જાણો વિગતે

સન્યાસ બાદ મિતાલીએ કહ્યુ કે, સતત અને હંમેશા મળતા બીસીસીઆઇના સપોર્ટની હુ આભારી છુ, હું ભારતીય મહિલા ટી20ને આવનારા દિવસો માટે શુભકામના પાઠવુ છું

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ ઉભી કરીને ટી20માંથી અચાનક સન્યાસની જાહેરાત કરનારી મિતાલી રાજે મોટો ખુલાસો કર્યો છે. મિતાલીએ ટી20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાંથી સન્યાસ લેવા પાછળ એક ખાસ કારણ આપ્યુ છે. મિતાલી 32 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશી કરી ચૂકી છે. મિતાલી રાજે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની અંગે મોટો ખુલાસો કર્યો, મિતાલીએ કહ્યું કે '2006 થી ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી રમ્યા બાદ હું આ ફોર્મેટામાંથી સન્યાસ લેવાની જાહેરાત કરુ છુ, કેમકે હું આગામી 2021 મહિલા વનડે ક્રિકેટ વર્લ્ડકપની તૈયારીઓ કરી શકું. મારુ સપનુ છે કે હું મારા દેશ માટે વર્લ્ડકપ જીતુ અને તેના માટે હુ મારુ બેસ્ટ આપીશ. મિતાલી રાજે મહિલા ટી20 ક્રિકેટમાંથી અચાનક સન્યાસ લેવા પાછળ આપ્યુ આ ખાસ કારણ, જાણો વિગતે સન્યાસ બાદ મિતાલીએ કહ્યુ કે, સતત અને હંમેશા મળતા બીસીસીઆઇના સપોર્ટની હુ આભારી છુ, હું ભારતીય મહિલા ટી20ને આવનારા દિવસો માટે શુભકામના પાઠવુ છું. મિતાલી રાજે ત્રણ વખત આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતની કેપ્ટનશીપ કરી છે. 2012, 2014 અને 2016 આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતીય ટીમની કેપ્ટન રહી ચૂકી છે. 2006માં જ્યારે ભારતીય મહિલા ટીમે જ્યારે તેને પોતાની પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યારે મિતાલી જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હતી. મિતાલી રાજે મહિલા ટી20 ક્રિકેટમાંથી અચાનક સન્યાસ લેવા પાછળ આપ્યુ આ ખાસ કારણ, જાણો વિગતે મિતાલી રાજના કેરિયરની વાત કરીએ તો, મિતાલીએ 88 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે, જેમાં તેને 2364 રન બનાવ્યા છે. ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી મિતાલી રાજ જ છે. એટલું જ નહીં ટી20માં ભારત તરફથી સૌથી પહેલા 2000 રન પણ મિતાલીએ જ પુરા કર્યા હતા. મિતાલી રાજે મહિલા ટી20 ક્રિકેટમાંથી અચાનક સન્યાસ લેવા પાછળ આપ્યુ આ ખાસ કારણ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget