શોધખોળ કરો
ભારતનો સૌથી 'વૃદ્ધ' કેપ્ટન બન્યો મહેન્દ્રસિંહ ધોની, તોડ્યા આ તમામ રેકોર્ડ
1/3

ધોની ભારત તરફથી સૌથી મોટી ઉંમરનો કપ્તાન પણ બની ગયો છે. 37 વર્ષ 80 દિવસનો એમ એસ ધોનીએ મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી દીધો છે, તેણે 36 વર્ષ 124 દિવસની ઉંમરમાં ટીમ ઈન્ડીયાની કપ્તાની કરી હતી.
2/3

ધોની કપ્તાન તરીકે 200 વન ડે મેચમાં રમનારો દુનિયાનો ત્રીજો ખેલાડી છે. રિકી પોન્ટિંગે કપ્તાન તરીકે 230 અને સ્ટીફન ફ્લેમિંગને 218 વન ડે મેચ રમી છે. ઓક્ટોબર 2016માં કપ્તાની છોડનાર ધોનીએ 696 દિવસ બાદ એકવાર ફરી કપ્તાનીનું પદ સંભાળ્યું છે.
Published at : 26 Sep 2018 07:24 AM (IST)
View More





















