રાજકોટ ટેસ્ટમાં લોકેશ રાહુલ 0 રને આઉટ થયા બાદ તેના સ્થાને હૈદરાબાદમાં મયંક અગ્રવાલને તક આપવામાં આવી શકે છે તેવી ચર્ચા થતી હતી. પરંતુ તેમ થયું નથી.
4/5
ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ મેચ જીતીની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. બીજી મેચમાં ભારતની નજર ક્લીન સ્વિપ પર રહેશે. રાજકોટટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે પૃથ્વી શો, કેપ્ટન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો એક ઈનિંગ અને 272 રનથી હરાવીને ટેસ્ટની સૌથી મોટી જીત મેળવી હતી.
5/5
હૈદરાબાદઃ શુક્રવારથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર શરૂ થઈ રહેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમના 12 ખેલાડીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ટેસ્ટમાં જાહેર કરવામાં આવેલા 12 ખેલાડીઓને જ સ્થાન આપવામાં આવ્યું છે.