શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
માત્ર 44 વર્ષની વયે ગુજરી ગયેલા આ ભારતીય ખેલાડીની ઇન્ટરનેશનલ કારર્કિદી પર નાખો નજર
ભારતના પૂર્વ ફૂટબોલ ઇન્ટરનેશનલ ગોલકિપર પ્રશાંત ડોરાનું માત્ર 44 વર્ષની નાની વયે નિધન થતાં ભારતીય ફૂટબોલ ટીમ અને તેમના પરિવારમાં શોક છવાઇ ગયો છે.કોણ છે પ્રશાંત ડોરોએ ફૂટબોલમાં 1999માં સર્વશ્રેષ્ઠ ગોલકિપરનું સન્માન મેળવ્યું હતું.. તેમની ઇન્ટરનેશનલ કારર્કિદી પર નજર કરીએ.
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રફુલ પટેલે ડોરાના અકાળે નિધનથી શોક પ્રગટ કર્યો છે. પટેલે તેમના શોક સંદેશમાં લખ્યું કે, “એ સાંભળીને દુ:ખ થયું કે ડોરા હવે આપણી વચ્ચે નથી.તેમના પરિવાર પ્રતિ મારી સંવેદના છે” ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના મહાસચિવે તેમને શબ્દાંજલિ આપતા લખ્યું કે, ડોરા ખૂબ જ પ્રતિભાશાળી ગોલકિપર હતો. તેમણે તેમની પ્રતિભાથી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ લેવલ પર ખ્યાતિ મેળવી હતી.
કેવી રીતે ફૂટબોલમાં કર્યુ ડેબ્યૂ
પ્રશાંત ડોરાએ 1999 કાઠમાંડુમાં દક્ષિણ એશિયાઇ મહાસંઘમાં નેપાળ સામે ઇન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.. ઉપરાંત ડોરાએ અન્ય પાંચ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રશાંત ડોરાએ 2000 અને 20001 સુધી ડોમેસ્ટીક લેવલ પર સંતોષ ટ્રોફીમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું.We are deeply saddened by the untimely demise of former Mohun Bagan and Indian National team goalkeeper Prasanta Dora. He was part of Mohun Bagan in 2001 and then from 2003 to 05. His heroics under the bar helped #Mariners to win the 2003 IFA Shield
Rest in Peace Prasanta Dora. pic.twitter.com/K4C5sdnuzB — Mohun Bagan (@Mohun_Bagan) January 26, 2021
1999માં સર્વશ્રેષ્ઠ ગોલકિપરનું મળ્યું સન્માન સૈફ કપ (Saif Cup) અને સૈફ ગેમ્સ (Saif Games) માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ટોલીગંજ ફોરવર્ડ વતી કારકિર્દીની શરૂઆત કરી અને તે કલકત્તા પોર્ટ ટ્રસ્ટ, મોહમેડન સ્પોર્ટિંગ, મોહન બાગાન અને પૂર્વ બંગાળ તરફથી પણ રમ્યો.તેમને 1997-98 અને 1999 માં સંતોષ ટ્રોફીનો સર્વશ્રેષ્ઠ ગોલકીપર જાહેર કરાયો હતો.MAFC is saddened by the news former India team Goalkeeper Prashant Dora passing away.
Thoughts & prayers are with his family in this difficult time. RIP. ???????????? pic.twitter.com/FruS08s7QY — Minerva Academy Football & Cricket Club (@minervapunjabfc) January 26, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion