શોધખોળ કરો
DD vs KXIP: પંજાબે દિલ્હીને 6 વિકેટથી આપી હાર, લોકેશ રાહુલે ફટકારી આઈપીએલ ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી
1/5

મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટથી હાર આપી હતી. પંજાબ વતી ઓપનર કેએલ રાહુલે આક્રમક બેટિંગ કરતાં માત્ર 14 બોલમાં જ 50 રન ફટકારી આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી નોંધાવી હતી. કરૂણ નાયરે પણ 33 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી વતી બોલ્ટ, તિવેટિવા, ક્રિશ્ચિયન અને મોરિસે 1-1 વિકેટ લીધી હતી.
2/5

કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Published at : 08 Apr 2018 11:16 AM (IST)
Tags :
IPL 2018View More























