શોધખોળ કરો
IPL 2018: ભારતના આ યુવા બેટ્સમેનનો રેકોર્ડ કોઈ ન તોડી શક્યું, જાણો વિગતે
1/7

આ ઉપરાંત તેણે આઈપીએલ 2018માં એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો હતો. 20 વર્ષીય પંતે આઈપીએલની 11મી સીઝનમાં સૌથી વધારે સિક્સ ફટકારી છે. તેણે 37 સિક્સ અને 68 ફોર પણ ફટકારી હતી. 11મી સીઝનમાં કોઈપણ બેટ્સમેને આટલી ફોર કે સિક્સ નથી ફટકારી.
2/7

આઈપીએલની આ સિઝનમાં સુધી શેન વોટસન (ચેન્નઈ સુપર કિંગ્સ), અબાતી રાયડૂ (ચેન્નાઇ સુપર કિંગ્સ) અને ક્રિસ ગેઇલ (કિંગ્સ ઇલેવન પંજાબ)એ પણ સદી ફટકારી છે.
Published at : 28 May 2018 08:25 AM (IST)
View More





















