શોધખોળ કરો
દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી ગૌતમ ગંભીરને રડતો મૂકવાનો નિર્ણય કોણે લીધો હતો ? કેપ્ટન શ્રેયસે કર્યો ખુલાસો
1/6

નોંધનીય છે કે આઇપીએલમાં સાત મેચમાં દિલ્હીનો ફક્ત બે મેચમાં જ વિજય થયો છે. સતત હારથી પરેશાન ગંભીરે કેપ્ટનશીપ છોડી દીધી હતી અને તેના સ્થાને ઐય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પોતાની ટીમના ખરાબ પ્રદર્શન માટે જવાબદારી લેતા ગંભીર ફ્રેન્ચાઇઝી પાસેથી એક પણ રૂપિયો લેશે નહીં. ગંભીરને દિલ્હીએ 2.8 કરોડમાં ખરીદ્યો હતો. ગંભીરે અત્યાર સુધીમાં આઇપીએલમાં 154 મેચમાં 4217 રન બનાવ્યા છે.
2/6

ઐય્યરે કહ્યું કે, તેમના પ્રત્યેના માનમાં વધારો થયો છે. કેપ્ટન તરીકે તમે સારુ રમી રહ્યા નથી તો કેપ્ટનપદનો ત્યાગ કરવો એ ખરેખર સારુ છે. તેમણે જે કર્યુ તે મોટા સાહસનું કામ છે
Published at : 29 Apr 2018 12:29 PM (IST)
View More





















