શોધખોળ કરો
સતત બે મેચમાં પંજાબને જીતાડનારા ક્રિસ ગેઈલને દિલ્હી સામે કેમ ના રમાડાયો ? કેપ્ટન અશ્વિને શું આપ્યું કારણ ?
1/6

આઈપીએલ હરાજીમાં ક્રિસ ગેઈલને સૌપ્રથમ કોઈ ખરીદદાર મળ્યો નહોતો. જે બાદ પંજાબે 2 કરોડ રૂપિયામાં તેને ટીમમાં લીધો હતો.
2/6

મેચ પહેલા ક્રિકેટપ્રેમીઓને ફરી એક વખત ગેઈલના ધમાકેદાર પ્રદર્શનની આશા હતી પરંતુ ટોસ વખતે પ્લેઇંગ ઇલેવનમાં ક્રિસ ગેઈલનું નામ ન હોવાનું જાણીને ઘણા લોકોને આંચકો લાગ્યો હતો.
Published at : 24 Apr 2018 10:28 AM (IST)
View More





















