શોધખોળ કરો

IPL 2019: આ બે સ્ટાર બેટ્સમેન વચ્ચે જામશે જંગ, સૌથી પહેલા 5000 રન બનાવવાની રેસમાં આગળ

નવી દિલ્હીઃ આઈપીએલ વિશ્વની સૌથી વધુ પસંદ કરવામાં આવતી ટી20 લીગ છે. આ ક્રિકેટ લીગમાં બેટ્સમેન અને બોલરોની આક્રમક શૈલીએ વિશ્વભરના ક્રિકેટ ફેન્સને પ્રભાવિત કર્યા છે. આઈપીએલ દિનિયામાં રમારાનાર ક્રિકેટ લીગ્સમાં સૌથી વધારે રોમાન્ચક છે, જે પોતાના દર્શકોને ટીવીની સ્ક્રીન પરથી ન હટવા માટે મજબૂર કરે છે. ઘણા યુવા સ્ટાર પોતાના ધમાકેદાર પ્રદર્શનને લઈને ચર્ચામાં આવશે. જોકે આ વખતે શરુઆતની મેચમાં અસલી જંગ બે દિગ્ગજો વચ્ચે થશે. એક છે વિરાટ કોહલી અને બીજા છે સુરેશ રૈના. આ વખતે જોવું રસપ્રદ રહેશે કે આઇપીએલમાં સૌથી પહેલા 5000 રન કોણ પૂરા કરે છે. વિરાટ અને રૈના બંને આ રેકોર્ડની ઘણા નજીક છે. આ બંને એવા બેટ્સમેનો છે જે સતત આઇપીએલમાં રમી રહ્યા છે અને દર વખતે તેમનું પ્રદર્શન શાનદાર રહે છે. IPL 2019: આ બે સ્ટાર બેટ્સમેન વચ્ચે જામશે જંગ, સૌથી પહેલા 5000 રન બનાવવાની રેસમાં આગળ હાલ રેસમાં રૈના વિરાટથી આગળ છે. રૈનાએ આઈપીએલમાં 4985 રન બનાવ્યા છે. જ્યારે વિરાટના નામે 4948 રન છે. એટલે કે સુરેશ રૈનાને 37 રનની લીડ છે. રૈના અત્યાર સુધી 176 મેચ રમ્યો છે. જ્યારે વિરાટ કોહલી 163 મેચ રમ્યો છે. આઈપીએલમાં વિરાટે 4 સદી ફટકારી છે તો રૈનાના નામે ફક્ત એક સદી છે. જોકે હાફ સેન્ચુરીના મામલે રૈના વિરાટ કરતાં આગળ છે. રૈનાએ 35 હાફ સેન્ચુરી, જ્યારે વિરાટે 34 હાફ સેન્ચુરી ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Embed widget