શોધખોળ કરો

IPL 2019: હવે કોઇપણ દર્શક શાનદાર કેચ પકડશે તો મળશે 1 લાખ રૂપિયાથી SUV કાર સુધીનુ ઇનામ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) સોમવારે જાહેરાત કરી છે કે, જો કોઇ દર્શક મેચ દરમિયાન ફટકારવામાં આવેલા છગ્ગાને એક હાથે કેચ કરી લે છે, તો તેને એક લાખ રૂપિયાનું ઇનામ મળશે. બીસીસીઆઇએ આઇપીએલ 2019 સિઝન માટે કેચ પ્રતિયોગિતાની જાહેરાત કરી છે. આઇપીએલ 2019ની આ સિઝન 23 માર્ચે શરૂ થવાની છે. બીસીસીઆઇ અનુસાર, દરેક મેચમાં એક હાથે કેચ કરનારાઓને એક લાખ રૂપિયા મળશે અને સૌથી સારો કેચ પકડશે તો ટાટાની નવી સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ હેરિયર (એસયુવી) પણ મળશે. IPL 2019: હવે કોઇપણ દર્શક શાનદાર કેચ પકડશે તો મળશે 1 લાખ રૂપિયાથી SUV કાર સુધીનુ ઇનામ બીસીસીઆઇએ સોમવારે આઇપીએલમાં પોતાના ઓફિશિયલ પાર્ટનર ટાટા મોટર્સના ટાટા હેરિયર એસયુવીને આઇપીએલ-2019ની લીડ બ્રાન્ડ જાહેરા કરી છે. IPL 2019: હવે કોઇપણ દર્શક શાનદાર કેચ પકડશે તો મળશે 1 લાખ રૂપિયાથી SUV કાર સુધીનુ ઇનામ બીસીસીઆઇના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, ''અમને એ જણાવતા આનંદ થાય છે કે ટાટા મોટર્સની સાથે અમે અમારી પાર્ટનરશિપને આગળ વધારી રહ્યાં છીએ.'' ઉલ્લેખનીય છે કે, હેરિયર ટાટા મોટર્સની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ છે. IPL 2019: હવે કોઇપણ દર્શક શાનદાર કેચ પકડશે તો મળશે 1 લાખ રૂપિયાથી SUV કાર સુધીનુ ઇનામ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget