શોધખોળ કરો
Advertisement
IPL 2019: મુંબઈ સામે પંજાબનો 8 વિકેટે વિજય, લોકેશ રાહુલના અણનમ 71 રન
નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતવા આપેલા 177 રનના લક્ષ્યાંકને કિંગ્સ ઇલેવન પંજાબે 18.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. પંજાબ તરફથી ઓપનર લોકેશ રાહુલ 57 બોલમાં 71 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ક્રિસ ગેલે 24 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે આઇપીએલમાં 300 સિક્સર મારનારો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. મુંબઈ તરફથી કૃણાલ પંડ્યાએ 43 રનમાં 2 વિકેટ લીધી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ડીકોકે 39 બોલમાં 60 તથા રોહિત શર્માએ 19 બોલમાં 32 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી શમી, વિજોન અને એમ અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી.That's that from Mohali as @lionsdenkxip win by 8 wickets to register their second win of the #VIVOIPL 2019 season.#KXIPvMI pic.twitter.com/ORSzqQxN1K
— IndianPremierLeague (@IPL) March 30, 2019
આઈપીએલ 2019ની નવમી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાઇ હતી. પંજાબે આજની મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.Innings Break!
A gritty knock of 60 from QDK followed by a quick fire innings from Hardik, help @mipaltan post a total of 176/7 in 20 overs. Will the @lionsdenkxip chase this down? #KXIPvMI pic.twitter.com/ytLuLDft4w — IndianPremierLeague (@IPL) March 30, 2019
.@lionsdenkxip captain @ashwinravi99 wins the toss and elects to bowl first at Mohali.@mipaltan skipper @ImRo45 says that he would have batted first. #KXIPvMI #VIVOIPL pic.twitter.com/ZXHEHCOLhZ
— IndianPremierLeague (@IPL) March 30, 2019
Match 9. Mumbai Indians XI: Q de Kock, R Sharma, S Yadav, Y Singh, K Pollard, K Pandya, H Pandya, M McClenaghan, M Markande, J Bumrah, L Malinga https://t.co/vAaK020HH4 #KXIPvMI #VIVOIPL
— IndianPremierLeague (@IPL) March 30, 2019
Match 9. Kings XI Punjab: L Rahul, C Gayle, M Agarwal, S Khan, D Miller, M Singh, R Ashwin, H Viljoen, A Tye, M Ashwin, M Shami https://t.co/vAaK020HH4 #KXIPvMI #VIVOIPL
— IndianPremierLeague (@IPL) March 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement