શોધખોળ કરો
IPL 2019: લીગ સ્ટેજની મેચોનો કાર્યક્રમ થયો જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ અને જાણો કઇ ટીમનો ક્યારે છે મુકાબલો
1/4

જે દિવસે એક મેચ હશે તે રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને બે મેચ હશે તે દિવસે પ્રથમ મેચ સાંજે 4 વાગ્યે અને બીજી મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે.
2/4

ચાલુ વર્ષે લોકસભા ચૂંટણીના કારણે આઇપીએલની શરૂઆત નિર્ધારિત સમયથી વહેલી થઈ રહી છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આઈપીએલનું શિડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલા 19 ફેબ્રુઆરીએ 17 મેચનુ શિડ્યૂલ (23 માર્ચથી 5 એપ્રિલ) જાહેર કરવામાં આવ્યું હતું.
Published at : 19 Mar 2019 05:05 PM (IST)
View More




















