શોધખોળ કરો

IPLમાંથી બહાર થવા માટે અશ્વિને આ લોકોને ગણાવ્યા જવાબદાર, જાણો શું કહ્યું....

અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું.

મોહાલીઃ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં પણ ભલે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ હોય પરંતુ કેપ્ટન રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી બહાર થયા બાદ લોકેશ રાહુલ અને ક્રિસ ગેલની પાવરપ્લે ઓવરમાં બેટિંગ તેમના માટે મોટી સમસ્યા રહી. રાહુલે 13 મેચમાં 130થી ઓછી સ્ટ્રાઈક રેટ સાથે 522 રન બનાવ્યા જેમાં છ વખત 50 કરતાં વધારે જેમાં એક સેન્ચુરી પણ સામેલ છે. ગેલે 12 મેચમાં 152થી વધારેની સ્ટ્રાઈક રેટ સાથે 462 રન બનાવ્યા અને હાઈએસ્ટ સ્કોર 99 રન હતા. IPLમાંથી બહાર થવા માટે અશ્વિને આ લોકોને ગણાવ્યા જવાબદાર, જાણો શું કહ્યું.... અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું. વિતેલા વર્ષે પાવરપ્લેમાં અમારી બેટિંગ શાનદાર રહી હતી, જેમાં ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ આ વર્ષે અમે એ પ્રકારની સારી શરૂઆત ન કરી શક્યા. નિશ્ચિત રીતે તેમના પર દબાણ હતું અને તેમણે એ કામ કરવાનું જ હતું.” તેમણે કહ્યું, “અમે આગામી વર્ષે આ મામલે સમાધાન લાવવું પડશે કારણ કે અમે મોટાભાગની મેચ પાવરપ્લેમાં જ ગુમાવી છે. આ મોટી સમસ્યા રહી.” જણાવીએ આ સીઝનમાં પંજાબે 13માંથી 5 મેચમાં જીત મેળવી જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો. જોકે તેના ઓપનર બેટ્સમેન ગેલ અને રાહુલે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બોલિંગ અને મિડલ ઓર્ડરના ખરાબ પ્રદર્શન આ આખી ટૂર્નામેન્ટમાં ટીમ માટે મોટી સમસ્યા રહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget