શોધખોળ કરો
Advertisement
MIvRR: રોહિત શર્માએ બેટથી નહીં પણ પગથી બચાવી પોતાની વિકેટ, વીડિયો થયો વાયરલ
રોહિત શર્મા 44 રને રમતમાં હતો ત્યારે ગૌથમની ઓવરમાં સિક્સ મારવા બેટના બદલે પગથી બોલ રોક્યો હતો.
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. મેચમાં રોહિત-ડીકોકની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા 44 રને રમતમાં હતો ત્યારે ગૌથમની ઓવરમાં સિક્સ મારવા ક્રિઝની બહાર નીકળતો હતો. તેને જોઈ ગૌથમે બોલને વાઇડ ફેંકીને વિકેટ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે રોહિત શર્માએ પગથી બોલને વિકેટકિપરના હાથમાં જતો અટકાવીને પોતાની વિકેટ બચાવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ, 200 T20 રમનારી વિશ્વની પ્રથમ ટીમ બની PM મોદી સામે વારાણસીથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી, જાણો વિગત અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું, જાણો વિગતWATCH: Footy skills that saved Rohit's wicket 😅😅 📹📹https://t.co/4hqDnAtAtD #MIvRR pic.twitter.com/YFk95sc2b0
— IndianPremierLeague (@IPL) April 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement