શોધખોળ કરો
IPL 2019 ભારતમાં નહીં રમાય ? જાણો ક્યાં યોજાઈ શકે છે ક્રિકેટનો મહાકુંભ
1/5

જો બધુ નિયમો મુજબ ચાલશે તો આઈપીએલનો અને લોકસભા ચૂંટણી એક સાથે આવશે. જેના કારણે બીસીસીઆઈ આઈપીએલને દેશની બહાર રમાડી શકે છે. જો ચૂંટણી તારીખો અને આઈપીએલ સાથે હશે તો સાઉથ આફ્રિકામાં રમાડાશે. જ્યારે તારીખોમાં ઓછો તફાવત હશે તો અડધી મેચો યુએઈ અને અડધી ભારતમાં રમાડાશે.
2/5

મુંબઈ મિરરના અહેવાલ મુજબ આ વખતે આઈપીએલનું આયોજન 29 માર્ચથી 19 મે દરમિયાન કરાશે. સામાન્ય રીતે આઈપીએલનું આયોજન એપ્રિલના પ્રથમ સપ્તાહની આસપાસ થતું હોય છે. પરંતુ લોઢા સમિતિની ભલામણો ધ્યાનમાં રાખી બોર્ડ વિશ્વ કપના 15 દિવસ પહેલા તેને ખતમ કરવા માંગે છે.
Published at : 12 Sep 2018 09:37 AM (IST)
View More





















