શોધખોળ કરો
Advertisement
IPL હરાજીઃ 14થી 48 વર્ષના ખેલાડી છે સામેલ, જાણો કઈ બેસ પ્રાઇસમાં કેટલા છે ખેલાડી
IPL-13 માટે આજે કોલકાતામાં 332 ખેલાડીઓની હરાજી થશે. બપોરે 3.30 કલાકે ઓકશન શરૂ થશે.
કોલકાતાઃ IPL-13 માટે આજે કોલકાતામાં 332 ખેલાડીઓની હરાજી થશે. જેમાં 14થી લઈ 48 વર્ષ સુધીના ખેલાડી સામેલ છે. કોલકાતામાં બપોરે 3.30 કલાકથી ઓક્શન શરૂ થશે. આ વખતે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીનું સૌથી વધારે ધ્યાન હશે. હરાજીમાં ભારતનો 48 વર્ષીય પ્રવીણ તાંબે સૌથી મોટી ઉંમરનો અને અફઘાનિસ્તાનનો 14 વર્ષીય નૂર અહમદ સૌથી યુવા ખેલાડી હશે.
કુલ 332 ખેલાડીની હરાજી
IPL-2020 ઓક્શનમાં કુલ 332 ખેલાડી છે. જેમાંથી 186 ભારતીય છે અને 143 વિદેશી છે. 3 એસોસિએટ દેશના ખેલાડી પણ છે. 8 ફ્રેન્ચાઈઝી આ ખેલાડીઓ માટે બોલી લગાવશે.
કઈ બેસ પ્રાઇસમાં કેટલા છે ખેલાડી
2 કરોડ રૂપિયાઃ 7 ખેલાડી
1.5 કરોડ રૂપિયાઃ 10 ખેલાડી
1 કરોડ રૂપિયાઃ 23 ખેલાડી
75 લાખ રૂપિયાઃ 16 ખેલાડી
50 લાખ રૂપિયાઃ 79 ખેલાડી
40 લાખ રૂપિયાઃ 5 ખેલાડી
30 લાખ રૂપિયાઃ 5 ખેલાડી
20 લાખ રૂપિયાઃ 187 ખેલાડી
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
હરાજીની પ્રક્રિયા પ્રથમ વખત કોલકાતામાં આયોજિત કરવામાં આવશે. આઈપીએલ ઓક્શન 2020નું લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1 હિંદી/1 એચડી હિંદીની સાથે જ સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ, 1 તમિલ, 1 તેલુગુ, 1 કન્નડ અને 1 બાંગ્લા પર કરવામાં આવશે. હોસસ્ટાર પર આ હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ બતાવવામાં આવશે.
રોહિત શર્માને એમ જ નથી મળ્યું ‘હિટમેન’નું બિરુદ, 2017થી આ મામલે છે નંબર-1
IND v WI: વિરાટ કોહલી અને પોલાર્ડે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણીને થશે આશ્ચર્ય
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની પાંચમી સૌથી મોટી જીતના આ ખેલાડી રહ્યા હીરો, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement