શોધખોળ કરો

KKRના આ ખેલાડીને BCCIએ ગેરલાયક ઠેરવ્યો, IPL નહીં રમી શકે, જાણો વિગત

આઈપીએલ ઓક્સનમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સે આ સીઝનમાં પ્રવીણ તાંબેને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો હતો.

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રમિયિર લીગ(આઈપીએલ) સીઝન 13માં સૌથી વધુ ઉંમરના ખેલાડી પ્રવીણ તાંબેને ગેરલાયક ઠેરવ્યા છે. પ્રવીણ તાંબે આઈપીએલમાં નહીં રમી શકે. આઈપીએલ ઓક્સનમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સે આ સીઝનમાં પ્રવીણ તાંબેને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો હતો. KKRના આ ખેલાડીને BCCIએ ગેરલાયક ઠેરવ્યો, IPL નહીં રમી શકે, જાણો વિગત લેગ સ્પિનર પ્રવીણ તાંબેએ 2018માં ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત બાદ શારજાહમાં ટી-10 લીગમાં રમ્યા હતા. જો કે બાદમાં તેણે મુંબઈ ક્રિકેટ સંઘને આપેલું રાજીનામું પરત ખેંચી લીધું હતું. તેણે કેટલીક વિદેશી ટી20 લીગ પણ રમી હતી, તેણે બોર્ડની મંજૂરી લીધી નહોતી. જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બીસીસીઆઈના નિયમો અનુસાર કોઈ પણ ખેલાડી નિવૃતિ લીધા વગર વિદેશી લીગમાં ભાગ લઈ શકતા નથી. KKRના આ ખેલાડીને BCCIએ ગેરલાયક ઠેરવ્યો, IPL નહીં રમી શકે, જાણો વિગત આઈપીએલ અધ્યક્ષ બ્રૃજેશ પટેલ અનુસાર, તાંબે વિરુદ્ધ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાણકારી કેકેઆરને આપવામાં આવી છે. તાંબે 2013થી 2016 વચ્ચે કુલ 33 આઈપીએલ મેચ રમી ચૂક્યો છે. તે રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે. આ કારણે યુવરાજ સિંહના ફેન્સ પૃથ્વી શો પર થયા ગુસ્સે, કહ્યું- આ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.... 16 વર્ષીય શેફાલી વર્માએ T20માં રચ્યો ઈતિહાસ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget