શોધખોળ કરો

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે, જાણો કયારથી શરૂ થશે ટુર્નામેન્ટ

મેચનું શેડ્યૂલ તમામ ફ્રેન્ચાઈઝીને મોકલી દેવામાં આવ્યું છે, જ્યારે સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.

નવી દિલ્હીઃ IPL 2020 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ગત વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ(MI) 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) સામે આઈપીએલ સીઝન 13ની પ્રથમ મેચ રમશે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ રોહિત શર્મા અને ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ ધોની કરશે.  મેચનું શેડ્યૂલ તમામ ફ્રેન્ચાઈઝીને મોકલી દેવામાં આવ્યું છે, જ્યારે સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે પ્રથમ મેચ 29 માર્ચના રોજ રમાશે. આ દિવસે બે મેચ રમાશે, જ્યારે અંતિમ મેચ 17 મેના રોજ રમાશે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે સીઝન 13નું શેડ્યૂલ ટ્વિટર પર શેર કર્યુ છે. આ વખથે લીગ રાઉન્ડ 50 દિવસ સુધી ચાલશે, ગત વર્ષે 44 દિવસ સુધી ચાલ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સીઝનનો અંતિમ મુકાબલો રમાશે. રાજસ્થાન રોયલ્સે ગુવાહાટીને તેમના સંભવિત બીજા ઘરેલુ મેદાન તરીકે પસંદગી કરી છે, બાકી સાત ફ્રેન્ચાઈઝીએ પારંપરિક ઘરેલુ મેદાનની જ પસંદગી કરી છે. આઈપીએલ 2020 ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વન ડે ઈન્ટરનેશનલ મેચ સમાપ્ત થયાના 11 દિવસ બાદ શરૂ થશે. કેજરીવાલ દિલ્હીના CM તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, 6 મંત્રીઓ પણ લેશે શપથ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget