શોધખોળ કરો

IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર ખેલાડીની સીઝન રમવા પર શંકા

ફોર્મમાં ચાલી રહેલો ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મિશેલ માર્શ બોલિગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે આઈપીએલની ચાલુ સીઝનમાંથી બહાર થઈ શકે છે. જોકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે હારનો સામનો કરો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હૈદરાબાદને 10 રનથી હાર આપી હતી. મેચમાં હાર ઉપરાંત હૈદરાબાદને એક મોટો ફટકો લાગ્યો છે. ફોર્મમાં ચાલી રહેલો ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મિશેલ માર્શ બોલિગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે આઈપીએલની ચાલુ સીઝનમાંથી બહાર થઈ શકે છે. જોકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આરસીબી સામેની મેચ દરમિયાન માર્શની એડીમાં ઈજા થઈ હતી. બેંગ્લોર સામે 5મી ઓવર ફેંકવા આવેલો માર્શ માત્ર ચાર બોલ જ ફેંકી શક્યો હતો. એરોન ફિંચનો શોટ રોકવાના ચક્કરમાં તેનો પગ મચડાઈ ગયો હતો. મેદાન બહાર ગયા બાદ તે પરત ફર્યો નહોતો. ઈજાગ્રસ્ત હોવા છતા 10મા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. ટીમ સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા મુજબ, માર્શની ઈજા ગંભીર લાગી રહી છે. તે આગામી મેચોમાં રમી શકશે કે નહીં તે કહી શકાય નહી. જો માર્શ આઈપીએલનો હિસ્સો નહીં હોય તો સનરાઇઝર્સ માટે મોટો ફટકો માનવામાં આવશે. માર્શ બહાર થતાં પ્લેઇંગ ઇલેવનમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર મોહમ્મદ નબીને સ્થાન મળી શકે છે. IPL 2020: પ્રથમ મેચે રચ્યો ઈતિહાસ, દુનિયાની કોઈપણ રમતમાં નથી બન્યો આ રેકોર્ડ Coronavirus: PM મોદી આવતીકાલે 7 રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે ચર્ચા, જાણો વિગત કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget