શોધખોળ કરો
IPL ઓક્શનઃ આ ગુજરાતી ખેલાડીને મળ્યા 5 કરોડ, જાણો વિગત
1/4

અક્ષર પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 38 વન ડેમાં 45 વિકેટ ઝડપી ચુક્યો છે ઉપરાંત તેણે 181 રન પણ બનાવ્યા છે. જ્યારે 11 ટી20માં 9 વિકેટ ઝડપવાની સાથે 68 રન પણ નોંધાવી ચુક્યો છે.
2/4

અક્ષર પટેલ આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઈઝી તરફથી રમી ચુક્યો છે. અક્ષર મુંબઈ ઈન્ડિન્સ, કિંગ્સ ઈલેવન પંજાબમાં પોતાનો જલવો દેખાડી ચુક્યો છે, હવે તે નવી સીઝનમાં નવી ટીમ તરફથી પોતાની કૌશલ્ય બતાવશે. તાજેતરમાં જ તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ ડરહામ તરફથી રમતો જોવા મળ્યો હતો. જેમાં તેણે ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Published at : 18 Dec 2018 04:53 PM (IST)
View More





















