શોધખોળ કરો

RR vs RCB: બેગ્લોર સામે ચહલ પાસે ઇતિહાસ રચવાની તક, અમિત મિશ્રાનો તોડી શકે છે રેકોર્ડ

આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇન્ડિયન પ્રિમિયર લીગની ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે

IPL 2022 Qualifier 2: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇન્ડિયન પ્રિમિયર લીગની ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આ મેચમાં રાજસ્થાનના ચાહકોએ યુઝવેન્દ્ર ચહલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ચહલે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ સિવાય ચહલ પાસે બેંગ્લોર સામે ઈતિહાસ રચવાની તક છે.

 અમિત મિશ્રાનો આ રેકોર્ડ તોડી શકે છે

 ચહલ પાસે પોતાની જૂની ટીમ સામે ઈતિહાસ રચવાની તક છે. જો ચહલ બેંગ્લોર સામે બે વિકેટ ઝડપી લે છે તો તે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની જશે. આ દરમિયાન તે અમિત મિશ્રાનો રેકોર્ડ તોડશે. અમિત મિશ્રાએ IPLમાં 154 મેચમાં 23.95ની એવરેજથી 166 વિકેટ લીધી હતી. આ સિવાય ચહલે 129 મેચમાં 165 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં ચહલ પાસે રેકોર્ડ બનાવવાની તક રહેશે. આ સિઝનમાં ચહલનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

 રાજસ્થાનની ટીમ જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસન પર વધુ નિર્ભર છે. રાજસ્થાને પોતાની આ નબળાઇ દૂર કરવી પડશે. સેમસને નંબર 3 અને નંબર 4 પર બેટિંગ કરીને શરૂઆત કરી છે પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો નથી. બીજી તરફ બટલર મેચ જીતવા માટે પોતાના અનુભવનો ઉપયોગ કરશે.

રાજસ્થાન ટીમ મેનેજમેન્ટ દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર પણ વિજયી ઇનિંગ રમવા માંગશે. રાજસ્થાનની બોલિંગ લાઇનઅપમાં, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેકકોય, પ્રસિદ્ધ કૃષ્ણાનું પ્રદર્શન ગુજરાત સામે સારુ રહ્યુ નહોતું. તેઓ RCB સામે કેવી રીતે કમબેક કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

આ પણ વાંચોઃ

Kia EV6 Review: 500Km થી વધુની રેન્જ અને આકર્ષક દેખાવ સાથે આ કાર માત્ર 18 મિનિટમાં 80% ચાર્જ થઈ જશે

Tecno Pova 3: 7000mAh બેટરીવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

Multiple Bank Accounts: જાણો વધુ બેંક એકાઉન્ટ્સ રાખવાના ફાયદા અને ગેરફાયદા શું છે?

IPL 2022: RCBના આ બેટ્સમેને આઈપીએલમાં પસંદગી થતાં લગ્ન મોકૂફ રાખ્યા, વાંચો ક્રિકેટરની ફિલ્મી કહાની

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget