શોધખોળ કરો

CSK vs GT: ચેન્નઇ અને ગુજરાતની પ્લેઇંગ ઇલેવનમાં આ ખેલાડીઓને મળી શકે છે તક

પોઈન્ટ ટેબલમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. જ્યારે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. તેણે 12 મેચ રમીને તેણે માત્ર 4 મેચ જીતી છે

Chennai Super Kings vs Gujarat Titans: ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે  ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે. ગુજરાતની ટીમે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને 9 મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. જ્યારે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. તેણે 12 મેચ રમીને તેણે માત્ર 4 મેચ જીતી છે. ચેન્નઇ અગાઉથી પ્લે ઓફમાંથી બહાર ફેંકાઇ ગયુ છે ત્યારે ચેન્નઇ માટે આજની મેચ ઔપચારિક રહેશે. આજની મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

ચેન્નઇ માટે  આ સિઝન સારી રહી નથી. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ ગુજરાત સામે રમાનાર મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ચેન્નઇ  મહેશ તિક્ષણા અને પ્રશાંત સોલંકીમાંથી કોઇ એકને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. બીજી તરફ મુકેશ ચૌધરીના સ્થાને રાજવર્ધન હૈંગરગેકર અથવા કેએમ આસિફને પણ તક આપવામાં આવી શકે છે.

ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડી યશ દયાલે આ સિઝનમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. આથી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ટીમ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. અહીંની પીચ આજે બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રિદ્ધિમાન સહા, શુભમન ગિલ, મૈથ્યૂ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઇ કિશોર, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી

ચેન્નઇ સુપરકિંગ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કૉનવે, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, સિમરજીત સિંહ, મહેશ તિક્ષણા/ પ્રશાંત સોલંકી, મુકેશ ચૌધરી/ રાજવર્ધન હૈંગરગેકર/ કેએમ આસિફ.

Mahindra Scorpio: આ વર્ષે લોન્ચ થનારી મહિન્દ્રા સ્કોર્પિયોની ડિટેલ્સ આવી સામે, જાણો શું શું મળી શકે છે ફીચર્સ

RBI Grade B Admit Card 2022: આરબીઆઈએ ગ્રેડ બી પરીક્ષા માટે જાહેર કર્યા એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ

Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા

IPL: જીત મળતાં જ KKRની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત, જાણો પૉઇન્ટ ટેબલમાં અત્યારે શું છે સ્થિતિ......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget