CSK vs GT Head to Head: આજે ચેમ્પીયન બનવા ટક્કર, જાણો ચેન્નાઇ-ગુજરાતમાં - કોણ કોના પર પડશે ભારે ?
બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે
CSK vs GT Head to Head In IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મી સિઝનમાં ચેમ્પીયન બનવા માટે ટક્કર થઇ રહી છે, આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર IPL ટ્રૉફી પર કબજો જમાવવા પ્રયાસ કરશે. આજે ગુજરાતની ટક્કર ચેન્નાઇ સામે થવાની છે. આ વખતે IPL 2023ની ફાઇનલમાં ગુજરાત સામે ચારવારની ટાઇટલ જીતનાર ચેન્નાઇ સુપર કિંગ્સનો પડકાર રહેશે. બંને વચ્ચે આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. બંને વચ્ચે અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે. જાણો આજે કોણ કોના પર પડશે ભારે....
ચેન્નાઇ વિરુદ્ધ ગુજરાત હેડ ટૂ હેડ -
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આઈપીએલમાં અત્યાર સુધીમાં ચારવાર આમને-સામને આવી ચૂકી છે, જેમાં ગુજરાત 3 અને ચેન્નાઈએ માત્ર એક જ મેચ જીતી છે. IPL ની 2023ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.
ચેન્નાઇ વિરુદ્ધ પ્લેઓફમાં ગુજરાતની થઇ હતી હાર -
બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે 23 મેએ ક્વૉલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને જીત મેળવી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
10મી વાર ફાઇનલ રમશે ચેન્નાઇ -
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી વાર ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે. બીજીબાજુ પોતાની બીજી સિઝન રમી રહેલી ગુજરાતની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ IPL 2022ની ફાઇનલમાં ગુજરાતે વિજય મેળવીને ટાઈટલ જીત્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત અને ચેન્નાઈમાં આ વખતે કઈ ટીમ જીતે છે.
The Staircase to Super Sunday Finale 🔥#CSKvGT #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/AGYywebLkB
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023
Gaikwad is game ready!
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023
R U 🫵 ?#CSKvGT #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/SoglaR2Zer
12 years ago, Ms Dhoni won his 2nd IPL trophy by beating Rcb at home his Csk becomes the first team to defend their title 💛
— ᴍʀ.ᴠɪʟʟᴀ..!🖤 (@TuJoMilaa) May 28, 2023
Thala on his way for 5th ipl trophy !#MSDhoni // #CSKvGT // #CSKvsGTpic.twitter.com/zrrQV5RiCQ
It’s My Captain 🦁 Day, All Again For his 5th Trophy 🏆 In #IPL2023Final #MSDhoni𓃵 An epitome of Emotion🫶🥹 #Yellove #CSKvGT
— Mithran R (@r_mithran) May 28, 2023
Wishing My team & My Mahi 💛 All the best to Bring Back the Trophy where it belongs 🫶🏆🔥
pic.twitter.com/CP2La0YG5p
Dev ON the Mic 🎙️#CSKvGT #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/MomR7wFF9X
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023
🚨 IPL Final Rs. 500 Contest Alert 🚨 ( for the last and final time)
— Sexy Cricket Shots (@sexycricketshot) May 28, 2023
If MS Dhoni score at least 1 six vs GT tonight, We will Gpay Rs. 500 to our last 250 Followers who Retweet+Like this tweet! #CSKvGT pic.twitter.com/DQNyjVOXRC
"Will we see you again over here(Chennai)" Harsha asked.💛💛
— Lavdeep18 (@CricLavdeep1845) May 28, 2023
The Answer is wholesome by Thala Dhoni🐐#MSDhoni𓃵 #MSDhoni #IPL2023Final #IPLFinal #CSKvGT #CSKvsGT #ShubmanGill pic.twitter.com/gfRHhWYXO3
Geared up, focussed and set 💪🏻#CSKvGT #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/5RgXaUfWgv
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023
I believe in Thala Supremacy🛐
— Srinivas (@srinivasrtfan2) May 28, 2023
We are Winning This 🧎♂️🧎♂️
Jai Shree Ram 🙏#MsDhoni #IPL2023Final #CSKvGT Hail CSK 💛 pic.twitter.com/Be7DHVcISK