શોધખોળ કરો

DC vs SRH: દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને 208 રનનો ટાર્ગેટ આપ્યો, વોર્નર અને પોવેલે તોફાની બેટિંગ કરી

દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

IPL 2022: દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વોર્નરે 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 92 રન બનાવ્યા હતા. જ્યારે પોવેલે અણનમ 67 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે સારી બોલિંગ કરી હતી. તેણે વિકેટ લીધી હતી.

ટોસ હાર્યા બાદ મનદીપ સિંહ અને ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. મનદીપ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. ત્યાર બાદ મિશેલ સેન્ટનર બેટિંગ કરવા આવ્યો હતો. તે પણ 7 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રિષભ પંતે 16 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે.

વોર્નર અને પોવેલ અંત સુધી રહ્યા અને તોફાની બેટિંગ કરી હતી. વોર્નરે 58 બોલ રમ્યા હતા જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 92 રન બનાવ્યા. જ્યારે પોવેલે માત્ર 35 બોલનો સામનો કર્યો અને 6 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 67 રન બનાવ્યા હતા. પોવેલે છેલ્લી ઓવરમાં 19 રન લીધા હતા. જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ રીતે દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા.

હૈદરાબાદ તરફથી બોલિંગ કરતા ભુવનેશ્વર કુમારે એક વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા અને તેની સાથે મેડન ઓવર પણ કાઢી હતી. આમ આ મેચમાં ભુવનેશ્વર કુમારા સારું પ્રદર્શન કર્યું હતું. સીન એબોટે 4 ઓવરમાં 47 રન આપીને એક વિકેટ લીધી હતી. કાર્તિક ત્યાગી પોતાની ડેબ્યુ મેચ રમી રહ્યો છે. જોકે તેને વિકેટ મળી ન હતી. કાર્તિકે 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. શ્રેયસ ગોપાલે 3 ઓવરમાં 34 રન આપીને એક વિકેટ લીધી હતી. જો કે હૈદરાબાદનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક આજની મેચમાં મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 52 રન આપ્યા હતા અને એક પણ વિકેટ નહોતી લીધી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget