શોધખોળ કરો

IPL 2025: દિલ્હી કેપિટલ્સ માત્ર 3 ખેલાડીઓ જાળવી રાખશે, આ ભારતીયને મુખ્ય કોચ બનાવશે; મુનાફ પટેલને પણ મોટી જવાબદારી મળશે

Delhi Capitals Head Coach: રિકી પોન્ટિંગ 2018થી દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ હતા. IPL 2025 પહેલા જ તેણે દિલ્હી છોડી દીધું હતું.

IPL 2025 Delhi Capitals Head Coach: IPL 2024 ના સમાપન પછી, રિકી પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચનું પદ છોડી દીધું. હવે IPL 2025ની મેગા ઓક્શન નજીક આવી રહી છે, પરંતુ તે પહેલા હેમાંગ બદાનીને દિલ્હીના મુખ્ય કોચ બનાવવાની અટકળો ચાલી રહી છે. PTI અનુસાર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલને પણ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા આઈપીએલ સૂત્રએ જણાવ્યું કે દિલ્હી કેપિટલ્સનું મેનેજમેન્ટ ભારતીય કોચની શોધમાં છે. આ સર્ચ દરમિયાન બે પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાની અને મુનાફ પટેલના નામ સામે આવ્યા છે. બદાણીને મુખ્ય કોચની ભૂમિકા આપવામાં આવી શકે છે, જ્યારે મુનાફ પટેલને બોલિંગ કોચની ભૂમિકા આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ જીએમઆર અને જેએસડબલ્યુ ગ્રુપની માલિકીની છે. બંને પક્ષો વચ્ચે એક ડીલ કરવામાં આવી છે કે બંને જૂથો 2-2 વર્ષ માટે દિલ્હીની ટીમનું સંચાલન કરશે.

દિલ્હી 3 ખેલાડીઓને જાળવી શકે છે
પીટીઆઈના અહેવાલમાં એવો પણ ખુલાસો થયો છે કે દિલ્હી કેપિટલ્સે ઋષભ પંત, અક્ષર પટેલ અને કુલદીપ યાદવના રૂપમાં 3 ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. પંતને 18 કરોડ રૂપિયામાં, અક્ષરને 14 કરોડ રૂપિયામાં જ્યારે કુલદીપને 11 કરોડ રૂપિયામાં રિટેન કરી શકાય છે. આ સિવાય દિલ્હી મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયન સ્ટાર જેક ફ્રેઝર મેકગર્ક પર પણ નજર રાખશે, જેણે IPL 2024માં ધમાલ મચાવી હતી. રિપોર્ટ અનુસાર, જો દિલ્હી કેપિટલ્સના પર્સમાં પૈસા બાકી છે, તો આ ફ્રેન્ચાઇઝીએ મેકગર્ક પર રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

હેમાંગ બદાણી આઈપીએલમાં કામ કરી ચૂક્યો છે
હેમાંગ બદાનીએ ભારત માટે 4 ટેસ્ટ મેચમાં 94 રન બનાવ્યા છે, જ્યારે 40 ODI મેચોમાં તેના 867 રન છે. ડિસેમ્બર 2021 માં, બદાનીને સનરાઇઝર્સ હૈદરાબાદના ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા હતા અને નવી પ્રતિભા શોધવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. હવે જો તેને દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચનું પદ મળે છે, તો તે તેની કોચિંગ કારકિર્દી માટે એક મોટું પ્રોત્સાહન હશે. મુનાફ પટેલે નવેમ્બર 2018માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેને કોચિંગનો કોઈ અનુભવ નથી. 

આ પણ વાંચો : Mohammed Siraj DSP: RCBએ સિરાજને આપ્યો જેમ્સ બોન્ડનો લુક, જાણો DSP બન્યા પછી ક્યાં મળ્યું પોસ્ટિંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
IND Vs NZ:  ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Farmer | પાલનપુર પંથકમાં વરસાદથી મગફળી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બનીHun To Bolish | હું તો બોલીશ | વાવમાં વોટિંગ તો વિસાવદરનો શું વાંક?Hun To Bolish | હું તો બોલીશ | મહેસાણાનું મિલાવટી તડકો!Modi Government | કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની દિવાળી ગીફ્ટ, DAમાં 3 ટકાનો કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
IND Vs NZ:  ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
Ajay Jadeja: વિરાટ કોહલીથી આગળ નીકળ્યા અજય જાડેજા, રાતોરાત બન્યા કરોડોની સંપત્તિના માલિક
Ajay Jadeja: વિરાટ કોહલીથી આગળ નીકળ્યા અજય જાડેજા, રાતોરાત બન્યા કરોડોની સંપત્તિના માલિક
Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી સહિતના નેતાઓ રહેશે હાજર
Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી સહિતના નેતાઓ રહેશે હાજર
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
Jobs Layoffs: બોઇંગ બાદ હવે એરબસ પણ કરી શકે છે છટણી, હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાશે
Jobs Layoffs: બોઇંગ બાદ હવે એરબસ પણ કરી શકે છે છટણી, હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાશે
Embed widget