શોધખોળ કરો

IPL Live Streaming: ગુજરાત અને મુંબઇ વચ્ચે આજે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની સફર આસાન નથી રહી. આ સિઝનમાં રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇની ટીમે સતત 2 હાર સાથે શરૂઆત કરી હતી

Gujarat Titans vs Mumbai Indians Live Telecast: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે (25 એપ્રિલ) ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર જોવા મળશે. આ મેચમાં રોહિત શર્માની મુંબઈ ફરી એકવાર જીતના પાટા પર ચઢી શકે છે. આજની મેચ આ સિઝનના પ્રથમ તબક્કાની છેલ્લી મેચ હશે. રોહિત શર્માની ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 રને રોમાંચક જીત હાંસલ થઇ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચમાં ક્લૉઝ ફાઈટ જોવા મળી શકે છે. જાણો આજની મેચ કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ ?

આસાની નથી રહ્યો આ સિઝનમાં મુંબઇનો સફર 
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની સફર આસાન નથી રહી. આ સિઝનમાં રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇની ટીમે સતત 2 હાર સાથે શરૂઆત કરી હતી. જોકે, ત્યારપછીની ત્રણ મેચમાં જીત મેળવાની ટીમે જોરદાર વાપસી કરી હતી. 22 એપ્રિલે પંજાબ સામેની મેચમાં મુંબઈની ટીમ જીતના પાટા પરથી ઉતરી ગઈ હતી. બીજીબાજુ ગુજરાત જાયન્ટ્સનું પ્રદર્શન આ વખતે પણ સારું રહ્યું છે. IPL 2023માં હાર્દિક પંડ્યાની ટીમ અત્યાર સુધી કુલ 6 મેચ રમી ચૂકી છે, જેમાંથી 4માં જીત અને 2માં હાર થઈ છે. જો પૉઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાતની ટીમ ચોથા નંબર પર છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાતમા નંબર પર છે.

ક્યારે રમાશે ગુજરાત ટાઇટન્સ - મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ ?
ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ 25 એપ્રિલે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આજની મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે. 

કઇ ચેનલ પરથી જોઇ શકાશે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચનું લાઇવ ટેલિકાસ્ટ ?
ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાનારી મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર જોઇ શકાશે. જેનુ પ્રસારણ અલગ અલગ ભાષાઓમાં થશે, આ ઉપરાંત જે યૂઝ્સની પાસે JIO CINEMA એપનુ સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર ફ્રીમાં મેચનો લાભ ઉઠાવી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget