શોધખોળ કરો

India Corona Cases Today: દેશમા સતત વધી રહ્યા છે એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

India Covid-19 Update: ભારતમાં બે દિવસના વધારા બાદ કોરોના કેસ ઘટ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2706 નવા કેસ નોંધાયા અને 25 સંક્રમિતોના મોત થયા છે

Coronavirus Cases Today in India:  ભારતમાં બે દિવસના વધારા બાદ કોરોના કેસ ઘટ્યા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં  2706 નવા કેસ નોંધાયા અને 25 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે  2828 નવા કેસ નોંધાયા હતા અને 14 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2685 નવા કેસ નોંધાયા હતા અને 33 સંક્રમિતોના મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 0.60 ટકા છે.

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 17,698 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,611 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,13,440 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,31,57,352 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,28,823 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વોરિયન્ટ મળતાં ચિંતા

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના નવા વોરિયન્ટ બીએ-4 અને બીએ-5 એમ કુલ સાત નવા દરદી નોંધાતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. પુણેમાં આ દરદી મળી આવ્યા હતા. આથી રાજ્યની આરોગ્ય યંત્રમા ફરીથી એલર્ટ બની ગઈ છે. રાજ્ય સરકારે માસ્ક પહેરવા તેમ જ સુરક્ષિત અંતર રાખવાની અપીલ કરે છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વોરિયન્ટના દરદીનું નિદાન થયું છે. પુણેમાં ઓમિક્રોનના બે નવા સબ વોરિયન્ટ એટલે કે વોરિયન્ટ એટલે કે બીએ-4ના 4 અને બીએ-5ના 3 દરદી મળી આવ્યા છે. ચિંતાનક બાબત એટલે કે વોરિયન્ટમાં વધુ સંસર્ગજન્ય હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. આથી નાગરિકોએ હવે વધુ કાળજી લેવાની જરૂર છે.

આ સાત દરદી પૈકી બે દરદી આફ્રિકા અને બેલ્જિયમના પ્રવાસીઓની માહિતી છે. આ સાત દરદીઓ બધા પુણે શહેરમાં છે અને 4 મે તેમ જ 18 મે ૨૦૨૨નો સમયગાળાના છે. આમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.ઓમિક્રોનના કોરોનાના બી.એ.-4 વેરિયન્ટના ચાર અને બી.એ.-5ના દરદી છે. આમ સાત દરદી પૈકી ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. આ દરદીઓ ચાર દરદી 50 વર્ષના છે. જ્યારે બે દરદી 20 થી 40 વર્ષના છે અને એક દરદી નવ વર્ષનો બાળક છે.

આ સાત દરદી પૈકી છ દરદીઓએ કોરોનાની રસીના ડોઝ પૂરા કર્યા છે. એમાં એક જણે બુસ્ટરડોઝ સુધ્ધા લીધો છે. જ્યારે બાળકે રસી લીધી નથી. આ બધા દરદીઓમાં કોવિડ-૧૯ના સૌમ્ય લક્ષણ છે અને તેઓ સફળતા પૂર્વે ઘરમાં આઈસોલોન કર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget