શોધખોળ કરો

જીત છતાં હાર્દિક પંડ્યા કેમ ગભરાયો, ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓને ડરતાં ડરતાં શું કરી વાત, જાણો

પહેલીવાર આઇપીએલ રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ 2022માં ટૉપ પર છે છતા કેપ્ટન હાર્દિક પંડ્યાને એક વાતનો ડર મનમા સતાવી રહ્યો છે. 

GT vs SRH: ગુજરાત ટાઇટન્સ આ વખતે તાબડતોડ બેટિંગ અને બૉલિંગ સાથે આઇપીએલની સિઝન 15માં ટૉપની ટીમ બની ચૂકી છે. આ વખતે ગુજરાતે પોતાના પરફોર્મન્સથી બધાનો ચોંકાવ્યા છે. પહેલીવાર આઇપીએલ રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ 2022માં ટૉપ પર છે છતા કેપ્ટન હાર્દિક પંડ્યાને એક વાતનો ડર મનમા સતાવી રહ્યો છે. 

ગઇરાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર જીત મળવાથી ગુજરાત ટાઇટન્સની ટીમ અને ફ્રેન્ચાઇઝી ખુશ છે, પરંતુ મેચ બાદ ખુદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાના મનમાં રહેલો ડર થતો કર્યો છે. હૈદરાબાદ સામે કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર નિષ્ફળ ગયો હતો, તે 6 બૉલમાં 2 ચોગ્ગા સાથે 10 રન જ બનાવી શક્યો હતો. 

મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓની વચ્ચે હાર્દિકે કબુલ્યુ, તેને કહ્યું- ભગવાન આપણને કહી રહ્યાં છે કે તમે લોકો સારા છો, હું તમારી મદદ કરીશ, અંતિમ ક્ષણોમાં જીત મળવી ઘણીવાર થઇ ચૂક્યુ છે, અને આવામાં મને ડર છે કે નૉકઆઉટ મેચોમાં આપણી કિસ્મત ગચ્ચા ના આપી દે, સાથ ના છોડી દે. જોકે, અત્યાર સુધી આઇપીએલમાં હાર્દિક પંડ્યાની ટીમની સફળ શાનદાર રહી છે. 

રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી-
ગુજરાતની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર શાનદાર જીત થઈ. રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી હતી. છેલ્લી ઓવરમાં રાહુલ તેવટીયા અને રાશિદ ખાને 4 સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી. 

રાશિદ ખાને 11 બૉલમાં અણનમ 31 રન ફટકાર્યા હતા, જેમાં 4 છગ્ગા સામેલ હતા. જ્યારે રાહુલ તેવટિયાએ 21 બૉલમાં અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. બન્ને વચ્ચે 24 બૉલમાં 59 રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઇ હતી. 

આ પણ વાંચો...... 

એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી

PM Svanidhi Yojana: સરકારે કરી મોટી જાહેરાત, PM સ્વાનિધિ યોજનાની સમયમર્યાદા વધારી, જાણો કેટલા સમય સુધી મળશે ગેરંટી ફ્રી લોન?

Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ

Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન

ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget