શોધખોળ કરો

IPL 2022 Final: આઈપીએલમાં 13 વર્ષ બાદ બન્યો આ ખાસ રેકોર્ડ, હાર્દિક પંડ્યાએ મેળવી ઉપલબ્ધિ

IPL 2022 Final, Hardik Pandya: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસમનની વિકેટ લીધી.આઈપીએલ ફાઈનલમાં કેપ્ટને કેપ્ટનની વિકેટ લીધી હોય તેવું 13 વર્ષ બાદ બન્યું.

IPL 2022: ગુજરાતના ટાઈટન્ટના કેપ્ટન હાર્દિક પંડના ઓલરાઉન્ડ દેખાવ અને શુબમન ગિલની વિજય સિક્સર સહિત 45 રનની ઈનિંગથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાનને 11 બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું જીતવા માટેના 131ના ટાર્ગેટને ગુજરાતે 18.1 ઓવરમાં  ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો.

હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડર પ્રદર્શન

આખરી 12 બોલમાં ચાર રનની જરૂર હતી, ત્યારે મેકોયની બોલિંગમાં ગિલે વિજયી સિક્સર ફટકારતાં ટીમને જીતાડી હતી. ગિલ 45 રને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડયાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં 17 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ. અગાઉ ટોસ જીતીને રાજસ્થાને બેટિંગ પસંદ કરી હતી. બટલરે 39 રન કર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. રાજસ્થાને 19 રનના ગાળામાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવી હતી અને તેમાંથી ક્યારેય બેઠું થઈ શક્યું નહોતું.

ફાઈનલમાં 13 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસમનની વિકેટ લીધી હતી. આઈપીએલ ફાઈનલમાં કેપ્ટને કેપ્ટનની વિકેટ લીધી હોય તેવું 13 વર્ષ બાદ બન્યું હતું. 2009માં દક્ષિણ આફ્રિકાના  જોહાનિસબર્ગમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન અનિલ કુંબલેએ ડેક્કર ચાર્જર્સના એડમ ગિલક્રિસ્ટને આઉટ કર્યો હતો. હાર્દિકે ફાઇનલ મેચમાં 17 રનમાં 3 વિકેટ લીધી હતી. જે આઈપીએલ ફાઇનલમાં અત્યાર સુધીનું પાંચમું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.

રાજસ્થાને ટોસ જીતી બેટિંગ લીધી

પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો. મેચ પહેલા રંગારગ સમાપન કાર્યક્રમમાં બોલિવૂડના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાન તેમજ અભિનેતા રણવીર સિંહે પરફોર્મેન્સ આપ્યું હતું. સમગ્ર મેદાન વંદે માતરમ્ થી ગુંજી ઉઠ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!

આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

Embed widget