શોધખોળ કરો

DC vs RCB: દિલ્લીની ટીમમાં આજે દેખાશે ઓસ્ટ્રેલિયાનો આ દિગ્ગજ ખેલાડી, આવી હશે RCBની ટીમ

ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ઘમાસાણ યથાવત છે. આઈપીએલ 2022માં આજે શનિવારે બીજી મેચમાં દિલ્લી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે.

IPL 2022: ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ઘમાસાણ યથાવત છે. આઈપીએલ 2022માં આજે શનિવારે બીજી મેચમાં દિલ્લી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને હશે. આવો જાણીએ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં કયા-કયા ખેલાડીઓ હોઈ શકે છે.

બેંગ્લોરની ટીમ મજબૂતઃ
આઈપીએલમાં દિલ્લી અને બેંગ્લોર વચ્ચે ટક્કર થશે જેમાં ફાફ ડૂ પ્લેસિસની ટીમનું પલડું ભારે છે. બેંગ્લોર અને દિલ્લી સામે રમાયેલી કુલ મેચોમાંથી ઋષભ પંતની દિલ્લી કેપિટલ્સે ટીમને 10 મેચોમાં જીત મળી છે.  જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 16 મેચોમાં જીત મળી છે.

મિશેલ માર્શનું રમવાનું નક્કીઃ
દિલ્લી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનમાં આજે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર મિશેલ માર્શની એન્ટ્રી નક્કી મનાઈ રહી છે. મિશેલ માર્શના આવવાથી ટીમ ઘણી મજબુત બનશે. મિશેલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો દેખાશે. આ સાથે સતત ફ્લોપ રહેનાર રોવમૈન પોવેલને પણ 11 ખેલાડીઓમાં સ્થાન મળવાની સંભાવના છે. પૃથ્વી શોએ આ સીઝનમાં પાવરપ્લેમાં પોતાના આક્રમક બેટિંગથી પોતાના દબદબો યથાવત રાખ્યો છે. તેણે આઈપીએલ 2022માં પાવરપ્લેમાં 167ના સ્ટ્રાઈક રેટ સાથે 112ની એવરેજથી રન બનાવ્યા છે.

દિલ્લી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ - ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), રોવમૈન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિજુર રહમાન અને ખલીલ અહમદ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ - ફાફ ડૂપ્લેસિ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, શાહબાજ અહમદ, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, દિનેશ કાર્તિક, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને જોશ હેજલવુડ

આ પણ વાંચોઃ

MI vs LSG: કેએલ રાહુલે મુંબઈ સામે બનાવ્યા અનેક રેકોર્ડ,  300 ફોર ફટકારી સચિન કરતા પણ આગળ નિકળ્યો

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારતાં જ કેએલ રાહુલ આ ખાસ લિસ્ટમાં થયો સામેલ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget