શોધખોળ કરો

IPL: પર્પલ કેપની રેસમાં ફરીથી આગળ નીકળ્યો ચહલ, ઓરેન્જ કેપ પર બટલરનો કબજો યથાવત.........

બટલર આ સિઝનમાં અત્યાર સુધી 14 મેચોમાં 48.38ની એવરેજ અને 146.96 ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 629 રન બનાવી ચૂક્યા છે. રન બનાવવાના મામલે તે અન્ય બેટ્સમેનથી ખુબ આગળ છે,

IPL 2022 Orange and Purple Cap: આઇપીએલ પર્પલ કેપની રેસમાં રાજસ્થાન રૉયલ્સના સ્પીનર યુજવેન્દ્ર ચહલે એકવાર ફરીથી RCBના શ્રીલંકન વાનિન્દુ હસરંગા પછાડી દીધો છે. શુક્રવારે રાત્રે રમાયેલી મેચમાં ચેન્નાઇની બે વિકેટો ઝડપવાની સાથે જ તેને આ સિઝનમાં પોતાની કુલ વિકેટો 26 કરી દીધી છે. આ રીતે હવે પર્પલ કેપ ફરીથી તેની પાસે આવી ગઇ છે. વળી, ઓરેન્જ કેપ પર રાજસ્થાન રૉયલ્સના વિસ્ફોટક બેટ્સમેન જૉસ બટલરનો કબજો યથાવત છે. 

કેએલ રાહુલ અને ડીકૉકથી મળી રહી છે બટલરને ટક્કર -
બટલર આ સિઝનમાં અત્યાર સુધી 14 મેચોમાં 48.38ની એવરેજ અને 146.96 ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 629 રન બનાવી ચૂક્યા છે. રન બનાવવાના મામલે તે અન્ય બેટ્સમેનથી ખુબ આગળ છે, બટલર બાદ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને ઓપનર બેટ્સમેન ક્વિન્ટૉન ડીકૉકનો નંબર આવે છે, આ બન્ને ખેલાડીઓ 500 થી વધુ રન બનાવી ચૂક્યા છે. 

પૉઝિશન બેટ્સમેન મેચ રન બેટિંગ એવરેજ સ્ટ્રાઇક રેટ
1 જૉસ બટલર 14 629 48.38 146.96
2 કેએલ રાહુલ 14 537 48.82 135.26
3 ક્વિન્ટૉન ડીકૉક 14 502 38.62 149.40
4 ફાક ડૂ પ્લેસીસ 14 443 34.08 130.67
5 ડેવિડ વૉર્નર 11 427 53.38 151.95

પર્પલ કેપની રેસમાં આ બૉલરો વચ્ચે છે ટક્કર - 

પૉઝિશન બૉલર  મેચ વિકેટ બૉલિંગ એવરેજ ઇકોનૉમી રેટ
1 યુજવેન્દ્ર ચહલ 14 26 16.53 7.67
2 વાનિન્દુ હરસંગા 14 24  15.08 7.38
3 કગિસો રબાડા 12 22 16.72 8.36
4 ઉમરાન મલિક 13 21 20.00 8.93
5 કુલદીપ યાદવ 13 20 19.30 8.45

આ પણ વાંચો......... 

જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત

જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું

Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી

Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો

Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર

Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?

for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ

Embed widget