શોધખોળ કરો

IPL 2022: સિઝનની પ્રથમ જીત માટે જાડેજા-રાહુલ વચ્ચે ટક્કર, કોણે-કોણે મળશે ટીમમાં જગ્યા, જુઓ પ્લેઇંગ-11.........

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2022 ની સાતમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સનો આમનો સામનો થશે.

IPL Prediction Playing 11: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2022 ની સાતમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સનો આમનો સામનો થશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યાથી નવી મુંબઇના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો આઇપીએલની 15મી સિઝનમાં પ્રથમ જીત મેળવવા મેદાનમાં ઉતરશે. 

ખાસ વાત છે કે બન્ને ટીમો આ વખતે નવા કેપ્ટનોની આગેવાનીમાં મેદાનમાં ઉતરી રહી છે, એકબાજુ લખનઉની આગેવાની કેએલ રાહુલ કરી રહ્યો છે, તો સામે ચેન્નાઇ સુપર કિંગ્સની કમાન આ વખતે ધોનીએ જાડેજાને સોંપી છે. બન્ને ટીમોને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને લગભગ હારનું કારણ પણ એક સરખુ જ હતું. બંને ટીમોનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. સીએસકેને કેકેઆર સામે તો લખનઉને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

ચેન્નાઇ સુપર કિંગ્સ -
ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉન્વે, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રાજવર્ધન હંગારગેકર, ડ્વેન બ્રાવો, એડમ મિલ્ને, તુષાર દેશપાન્ડે.

લખનઉ સુપર જાયન્ટ્સ - 
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), એવિન લુઇન, મનિષ પાંડે, દીપક હુડ્ડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, એન્ડ્ર્યૂ ટાય, દુશ્મંથા ચમીરા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન.

કોણુ પલડુ છે ભારે CSK vs LSG -
બંને ટીમો પ્રથમ વખત આમને સામને થવા જઈ રહી છે, તેથી અનુમાન લગાવી શકાય નહીં કે કોણ કોના પર વિજય મેળવશે? જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પાસે વધુ અનુભવ છે અને આ બાબત તેમના પક્ષમાં જઈ શકે છે. લખનૌની હાર અને જીત તેમના બોલરો પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો......... 

ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે

હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી

Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ

પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર

Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget