શોધખોળ કરો

GT vs CSK: ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ક્વોલિફાયરમાં જીતથી ખુશ જોવા મળ્યો ધોની, આગામી સીઝનને લઇને આપી હિંટ

IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં ચેન્નઈએ 15 રનથી જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે

IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં ચેન્નઈએ 15 રનથી જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેચ જીત્યા બાદ ઘણો ખુશ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે આગામી સીઝન વિશે પણ મોટી હિંટ આપી હતી.

ધોનીએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે પહેલા 8 ટીમો હતી, હવે 10 છે. હું એમ નહીં કહું કે આ વધુ એક ફાઈનલ છે. બે મહિનાની મહેનત છે. દરેકે સહયોગ આપ્યો છે. હા, મિડલ ઓર્ડરને પૂરતી તકો મળી નથી. ગુજરાત એક સારી ટીમ છે અને તેઓએ સારો પીછો કર્યો છે. પરંતુ ટોસ હારવો સારું રહ્યું હતું.

ચેન્નઈના કેપ્ટને વધુમાં કહ્યું હતું કે જો જાડેજાને એવી પરિસ્થિતિઓ મળે છે જે તેને મદદ કરે છે, તો તેની સામે રમવું મુશ્કેલ બને છે. તેની બોલિંગે મેચનું પરિણામ બદલી નાખ્યું. મોઈન અલી સાથેની તેની ભાગીદારીને પણ ભૂલવી ન જોઈએ. ઝડપી બોલરની તાકાત શું છે તે જાણવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તેમને આત્મવિશ્વાસ આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તેમને શક્ય તેટલું પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

ધોનીએ આગળ કહ્યું હતું કે  “તમે પિચ જુઓ છો અને તે પ્રમાણે ફિલ્ડિંગ સેટ કરો છો. હું ખૂબ જ પરેશાન કરનારો કેપ્ટન હોઇ શકું છુ, હું ફિલ્ડરોને 2-3 ફૂટ સુધી ખસેડતો રહું છું. હું માત્ર ફિલ્ડરોને મારા પર નજર રાખવાની વિનંતી કરું છું. , જો કેચ છૂટી જાય છે તો મારા તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં આવે, ફક્ત મારા પર નજર રાખો.

આગામી સીઝનમાં રમવા પર ધોનીએ કહ્યું હતું કે  મને ખબર નથી. મારી પાસે નિર્ણય લેવા માટે 8-9 મહિનાનો સમય છે. હું હંમેશા CSK માટે હાજર રહીશ, પછી તે મેદાન પર રમી રહ્યો હાઉ કે બહાર બેઠો હોઉ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ

Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?

Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો

ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો
Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક

ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા

ITR Filing Last date:  ITR મોડુ ફાઈલ કરવા પર કેટલો થશે દંડ? જાણો કઈ છે અંતિમ તારીખ?

IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ

Embed widget