શોધખોળ કરો

IPL 2023: હાર્દિક બાદ ગુજરાત ટાઇટન્સનો આગામી કેપ્ટન હશે શુભમન ગીલ, ટીમના અધિકારીએ કર્યો મોટો દાવો

શુભમન ગીલ માટે છેલ્લા કેટલાક મહિનાઓ શાનદાર રહ્યાં છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ઉભરતા સ્ટાર યુવા બેટ્સમેને વનડેમાં બેવડી સદી ફટકારતા 6 સદીઓ ફટકારી છે.

Vikram Solanki on Shubman Gill: આઇપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ શુભમન ગીલને જબરદસ્ત પ્રસંશા કરી છે. તેમનું કહેવું છે કે, આ યુવા બેટ્સમેનની પાસે ફાસ્ટ ક્રિકેટ દિમાગ છે. તે ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કરી શકે છે. વિક્રમ સોલંકી અનુસાર, શુભમન ગીલ ગયા વર્ષે ટીમના નેતૃત્વ ગૃપનો ભાગ હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ગયા વર્ષે ટીમે આઇપીએલમાં પહેલીવાર ભાગ લીધો હતો. 

વિક્રમ સોલંકીએ કરી ભરપુર પ્રસંશા  -
શુભમન ગીલ માટે છેલ્લા કેટલાક મહિનાઓ શાનદાર રહ્યાં છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ઉભરતા સ્ટાર યુવા બેટ્સમેને વનડેમાં બેવડી સદી ફટકારતા 6 સદીઓ ફટકારી છે. પોતાના આ બેસ્ટ પ્રદર્શનના કારણે અંડર 19 વર્લ્ડકપ વિજેતા શુભમન ગીલ ભારતની ટેસ્ટ, વનડે અને ટી20 ટીમમાં જગ્યા પાક્કી કરી ચૂક્યો છે. ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ તેની પ્રસંશા કરતાં કહ્યું- મને લાગે છે કે, શુભમન ગીલ ભવિષ્યમાં ટીમનો કેપ્ટન હશે ? હાં, બિલકુલ, પરંતુ આના વિશે હજુ કોઇ ફેંસલો નથી થયો. તેની પાસે નેતૃત્વના ગુણ છે, અને તે બહુજ પરિપક્વ છે. તેની પાસે ઘણીબધી પ્રતિભા છે. 

સોલંકીએ આગળ કહ્યું- તેની પાસે બહુજ સ્માર્ટ ક્રિકેટિંગ દિમાગ છે, અને અમે શુભમન ગીલ સાથે વાતચીત કરવાનું ચાલુ રાખીશું, અને અમારા દરેક ફેંસલામાં તેનો મત લેશું. તેને કહ્યું- શુભમન ગીલ પોતાની અંદર એક લીડર છે કેમ કે તે બહુજ જવાબદારી લે છે, મારા દિમાગમાં આ મહત્વપૂર્ણ નથી કે તમે કોઇપણ ખેલાડીના નામની આગળ સ્ટારનું ચિહ્ન લગાવીને રમો છો, શુભમને ગયા વર્ષે પોતાના આચરણ અને રમતના પ્રત્યે પેશેવર વલણની સાથે નેતૃત્વની ભૂમિકા નિભાવી છે. 

આઇપીએલ માટેની ગુજરાત ટાઇટન્સની ફૂલ સ્ક્વૉડ -

IPL 2023 સ્ક્વોડ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, અલઝારી જોસેપ,  મોહમ્મદ શમી, નૂર અહમદ, આર સાઈ કિશોર, યશ દયાલ, કેન વિલિયમસન, ઉર્વીલ પટેલ, જોશુઆ લિટલ, શિવમ માવી, ઓડિયન સ્મિથ, કેએસ ભરત, મોહિત શર્મા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget