શોધખોળ કરો

KKR vs LSG: ક્વિન્ટન ડિકોક અને કેએલ રાહુલે રચ્યો ઇતિહાસ, IPLના ઇતિહાસની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશીપ કરી

લખનઉએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા

Quinton de Kock And KL Rahul Create History: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 ની 66મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનઉના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા. ઓપનર ક્વિન્ટન ડી કોકે 70 બોલમાં 140 અને કેએલ રાહુલે 51 બોલમાં 68 રન ફટકાર્યા હતા. આઇપીએલમાં પ્રથમ વખત કોઈ ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 20 ઓવર બેટિંગ કરી છે.

આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. IPLના ઈતિહાસમાં પ્રથમ વખત 200થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી થઈ છે. આ પહેલા જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નર વચ્ચે 185 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, જ્યારે ગૌતમ ગંભીર અને ક્રિસ લિન વચ્ચે અણનમ 184 રનની ભાગીદારી થઈ હતી. આ સિવાય તે કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ વચ્ચે અણનમ 215 રનની અને કોહલી અને ડી વિલિયર્સ વચ્ચે 229 રનની ભાગીદારી નોંધાઈ ચુકી છે.

સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી

કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિકોકઃ 210

જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર: 185

ગૌતમ ગંભીર અને ક્રિસ લિન:  184

કેએલ રાહુલ અને મયંક અગ્રવાલઃ 183

રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે: 182

શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસ: 181

IPLમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી

229 કોહલી- ડિવિલિયર્સ,  RCB વિરુદ્ધ GL, બેંગ્લોર- 2016

215, કોહલી - ડિવિલિયર્સ, RCB વિરુદ્ધ MI, મુંબઈ- 2015

210 કેએલ રાહુલ – ક્વિન્ટન ડિકોક, લખનઉ વિરુદ્ધ કેકેઆર, મુંબઈ - 2022

India Squad For England: સૂર્યકુમાર અને જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર, આ ઘાતક ખેલાડીનો નહીં થાય સમાવેશ

Gujarat Agriculture News: ગુજરાત સરકારે છેલ્લા સાત વર્ષમાં કુદરતી આફતો સામે ખેડૂતોને કેટલી આપી સહાય ? જાણો વિગત

Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેનું બે વર્ષ જૂનું ટ્વિટ, જાણો શું લખ્યું હતું

LIC Listing Update: LIC નું નબળું લિસ્ટિંગ કેમ થયું? સરકારે આપ્યું આ કારણ.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget