શોધખોળ કરો

IPL 2022: કેએલ રાહુલના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ, કોહલી અને ધવનના રેકોર્ડની કરી બરોબરી

આ મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો

IPL Record: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ઇતિહાસ રચી દીધો છે. કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનઉ સુપર જાયન્ટ્સના ઓપનરોએ એવો રેકોર્ડ બનાવ્યો જે ક્યારેય બન્યો નથી. ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલે તોફાની બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 210 રન ફટકાર્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 210 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ક્વિન્ટન ડી કોકે 140 રન ફટકાર્યા હતા જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 210 રનની ભાગીદારી નોંધાઈ હતી, જે આઈપીએલમાં ઈતિહાસ છે.

આ મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કેએલ રાહુલે આઈપીએલની આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 31મો રન બનાવ્યો આ સાથે જ તેણે આ સીઝનમાં 500 રન પૂરા કર્યા હતા. આ સાથે તે IPLની સતત 5 સિઝનમાં 500 પ્લસ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે વિરાટ કોહલી અને શિખર ધવનના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. જોકે IPLમાં 500થી વધુ રન બનાવવાનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે. તેણે સતત 6 સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે.

IPLમાં KL રાહુલના 500થી  વધુ રન

IPL 2018: 659 રન

IPL 2019: 593 રન

IPL 2020: 670 રન

IPL 2021: 626 રન

IPL 2022: 537 રન

India Squad For England: સૂર્યકુમાર અને જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર, આ ઘાતક ખેલાડીનો નહીં થાય સમાવેશ

Gujarat Agriculture News: ગુજરાત સરકારે છેલ્લા સાત વર્ષમાં કુદરતી આફતો સામે ખેડૂતોને કેટલી આપી સહાય ? જાણો વિગત

Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેનું બે વર્ષ જૂનું ટ્વિટ, જાણો શું લખ્યું હતું

LIC Listing Update: LIC નું નબળું લિસ્ટિંગ કેમ થયું? સરકારે આપ્યું આ કારણ.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget