IPL પૉઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર, પ્લેઓફમાં પહોંચી લખનઉ, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ.........
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને માત્ર 2 રનથી હારવી દીધુ,
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને માત્ર 2 રનથી હારવી દીધુ, આ સાથે જ લખનઉની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. લખનઉ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની છે. વળી, બીજીબાજુ હાર મળતાની સાથે જ કોલકત્તા પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઇ છે. એટલે કે હવે પ્લેઓફની બે જગ્યા ભરાઇ ગઇ છે, અને બે જગ્યાઓ માટે પાંચ ટીમો વચ્ચે જબરદસ્ત રીતે જંગ જામ્યો છે. આ રેસમાં ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સની ટીમ સૌથી આગળ ચાલી રહી છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમાંક | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રનરેટ | પૉઇન્ટ |
1 | GT | 13 | 10 | 3 | 0.391 | 20 |
2 | LSG | 14 | 9 | 5 | 0.251 | 18 |
3 | RR | 13 | 8 | 5 | 0.304 | 16 |
4 | DC | 13 | 7 | 6 | 0.255 | 14 |
5 | RCB | 13 | 7 | 5 | -0.323 | 14 |
6 | KKR | 14 | 6 | 8 | 0.146 | 12 |
7 | PBKS | 13 | 6 | 7 | -0.043 | 12 |
8 | SRH | 13 | 6 | 7 | -0.230 | 12 |
9 | CSK | 13 | 4 | 9 | -0.206 | 8 |
10 | MI | 13 | 3 | 10 | -0.577 | 6 |
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ